________________
. મેવાડના અણમલ જવાહર યાને આત્મબલીદાન
પછી ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ, આ મુલક પર ચઢાઈ કરી. સને. ૧૪૬૮ માં. રામનગરના મહારાણા જગતશાહના મજબૂત લકરે ઘણી જ મહાદુરી બતાવી હતી આ મહારાણાએ જ્યારે સંજાણના રાજા યાદવોને નાશ થયો, ત્યારે તમામ પરદેશીઓને પોતાના રાજયમાં આશરે આખ્યા હતા - મહારાણુ જગતશાહ પછી નારાયણશાહ, અને ધરમશાહ બીજા ગાદી ઉપર આવ્યા. તેઓએ પણ રાજ્યની આબાદી માટે ઘણું જ બહાદુરી બતાવી હતી.
તે પછી જગતશાહ ઉર્ફે જયદેવ, સને. ૧૫૩૧ માં જામનગરની ગાદી ઉપર આવ્યા, એમના વડીલે કરતાં પિતે મહા પરાક્રમી અને શૂરવીર હતા. એમને ગુજરાતના સુલતાને, તથા પોર્ટુગીઝાની વચ્ચે રહી, પોતાને નેક ટેક સાચવ્યું હતું.
'' આ મહારાણાની રાજ્ય ગાઢી આસરસેતા હતી. અને ઉત્તર કેકણમાં પિતે પ્રથમ પંક્તિના મહારાણા હતા. આજુબાજુના તમામ રાજાઓને પોતે તાબે કરી, અને આખરે અંત લાવી, રાજાઓને તમામ મુલક મેળવી લીધું. આ જાદવ રાજાની રાજધાની એસેરીમાં હતી, સને. ૧૫૫૩ માં પિડુગીઝોએ જમણ પર ચઢાઈ કરી, બાદશાહના કિલેદાર, સીદીબકરને ભગાડશે. તે વખતે મહારાણા જયદેવને અને પોર્ટુગીઝની બંનેમાં અથડામણ થઈ. અને મહારાણા
જ્યદેવની તાકાતથી સંધી કરી અને સને. ૧૫૫૮ માં મહારાણા જયદેવને આખા મુલકના માલિકપણે કબુલ રાખ્યા. અને દમણની જકાતના પણ માલીક બનાવ્યા.
તેથી દક્ષિણના આદીલશાહ અને નીઝામશાહ પણ મહારાણા શ્રી જયદેવની મદદ ચાહવા લાગ્યા. ગુજરાતના સુલતાન ત્રીજા મુજફરે પણ પિટુગીઝોના અત્યાચારોથી કંટાળી મહારાણુ શ્રો જયદેવની મદદ માંગી, અને ખંભાતમાં બોલાવ્યા. મહારાણાને ખૂબ માન આપ્યું, અને રામનગરના સ્વતંત્ર રાણા તરીકે કબુલ રાખ્યા. પોર્ટુગીઝના દફતરમાં રામનગરની હદ ચેઉલ અંદરથી પંદર માઈલ ડુંગર ઉપરથી શરૂ થાય છે. એમ બતાવવામાં આવ્યું છે. ચહલ બંદર ઉપર નીઝામશાહે ચઢાઈ કરી તે વખત અગાઉ મહારાણા જયદેવ સાથે પિોર્ટુગીઝેને સલાહ-તહ થયાં હતાં તેથી નીઝામશાહ મહારાણુની મદદ મહાશાણાએ તહનાનાની શરતે પ્રમાણે નીઝામશાહને મદદ આપી નહિ. આ વખતનું રસીલ વર્ણન પિગ કરે છે સને. ૧૭૬પ આ રાજ્યના વર્ણને પોર્ટ ગીઝના દતર આપે છે. આ પ્રમાણે આ રામનગર રાજ્ય ઉપર, અનેક વિપતિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com