________________
=
=
૨૮૬
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મલિતાન ૧ કેલવામાં ત્રણ મંદિરો છે. તે ત્રણેય મહા વિશાળ અને ભવ્ય છે. ત્યાં
તેરાપી વાળાનું જોર વધારે છે. ગાડવામાં ચારભુજાનું મંદિર ઘણ જ પ્રાચીન છે . આરણી ગામમાં એક નાનું મંદિર છે. તે સંવત ૧૯૯૨ ના મહા સુદ ૧૩ ના રોજ યતિ શ્રી અનુપચંદ્રજીને પ્રતિષ્ઠા કરાવી હતી.
ઉપર મુજબ એતિહાસિક દષ્ટિએ ઘણી જ કાળજી રાખીને શંશાધન કરી ઉલલેખ કરવામાં આવ્યો છે. આથી વિષેશ કાળજી રાખી જે ઈતિહાસીક ઘટનાએ શોધવામાં આવે તે ઘણું જ જાણવા તેમજ સમજવાનું મળી આવે. તેમ છે. પરંતુ દીલગીરી સાથે જણાવવું પડે છે કે તે બાબતમાં જૈન સમાજમાં ધગશ કે પ્રેમ ઘણું જ ઓછા પ્રમાણમાં જોવામાં આવે છે. સારા સારા ધનાઢય ગુહા સંશોધનના કાર્યમાં પોતાની લહમીની મદદ આપવા ઉદારતા બતાવે તે આથી ઘણું જ સુંદર કાર્ય કરવાની મારી ધગશ બર આવે. જેવી ભાવની મરજી પ્રમાણે મારી ફરજ મેં બજાવી છે જનતા પોતાની ફરજ સમજશે. એ જ વિરાપ્તી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com