________________
સો
મેવાડના અણુમાલ જવાહિર યાર્ન આત્માંધાન
તીર્થંકર પૈકી પ્રથમ તીર્થંકર તરીકે પૂજે છે. ભીલ લેાકા શ્યામ પ્રતિમા હાવાને લીધે કાળાદેવ તરીકે (કાલાજી) પૂજે છે. યાત્રાળુએ પ્રતિમાજી ઉપર કેસર મોટા પ્રમાણમાં ચઢાવે છે તેથી તેમને કેસરીયાજી તરીકે માને છે. દરેક યાત્રાળુએ ચઢાવેલ પ્રેસર સાફ કરીને નવું કેસર ચઢાવે છે. અને પ્રથથ પૂજાના લાભ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ કારણથી હજારો રુપિયાનું કેસર દરસાહ મા મૂર્તિને ચઢાવે છે.
સને ૧૯૫૪ના મે માસની ૨૨ તારીખે લખાયેલ શિલાલેખ
: NOTICE
To all whom it concerns the shrine of Rikhavdev being held in great sanctity by the Hindus of Gujrat and other counries gentlemen and others encamping at the place are requested not to kill peofoul or peageans pucka tank near the village or to kill animals
}
There Kherwar.
22nd may, 1854.
કેપ્ટન જોન સાહેબ શિલાલેખમાં લખે છે કે શ્રી ઋષભદેવજીનું મંદીર ગુજરાત અગર ખીજા દેશી રાજ્યના હિંદુઓ મડું જ આ જગ્યા પર આવી માર અગર ખીજા પ્રાણીઓને કરવામાં આવે છે. ગામની બાજુમાં નાનું તળાવ છે અને વધ કરવાની તેમજ જૈન યાત્રાળુનું મન દુભાય તેવું કાઈપણ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવે છે
પવિત્ર માને છે તેથી મારવા નહિ તેવી પ્રાર્થના ત્યાં માટી પકડવાની
(Sa, Johan C. Brooke Captain
Sule Hilly trackts Mewar.
ઉપરના શિલાલેખા ઉપરથી વાંચકવૃંદને ખાત્રી થશે કે કેસરીયાજીનુ તીર્થ કેટલું પ્રાચિન અને જગજાહેર છે તે આપ જાતે સપૂણુ વાકેક થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com