________________
અજોડ મેવાડ
મેવાડનું નામ લેતાં જ મહારાણુ પ્રતાપ તથા વિર ભામાશાહનું જ નામ યાદ આવે છે. સુપ્રસિદ્ધ કેસરીયાજી પણ યાદ આવે છે. મેવાડના ઈતિહાસ માનેલી ગૌરવકથાઓ પાણી તથા પહાડોથી સુશોભિત મેવાડ દેશ કે પ્રીય ન લાગે ! મેવાડની પ્રજાની નમ્રતા અને મૃદુ ભરી ભાષા હજુર જે હુકમ અન્નદાતા આદી અત્યંત મધુર ભાષાથી તેમજ વિવેકભરી વાણીથી મેવાડ આજે ભારતવર્ષ સવસ્ત પ્રાન્તમાં અપૂર્વ સ્થાન શોભાવી રહ્યું છે.
દેહ મેવાડે પંચ રત્નાનિ કંટા ભાટા ચ પર્વતા;
ચતુર્થી રાજ દણું સ્યાત પંચમ વસ્ત્ર લૂંટનમ. ૧ કાંટા, ૨ પત્થર, 8 પર્વત, ૪ રાજદંણું તથા ૫ ચાર લોકોને ઉપદ્રવ. એ પાંચ કારણથી મેવાડને પ્રસિદ્ધ માને છે.
એક દુઃખી હૃદયના આત્માએ મેવાડ જવા માટે ના પસંદગી બતાવી છે. તે બાબતનું મળેલું કાવ્ય વાંચવાથી માલુમ પડશે.
મેવાડ દેશે ભૂલેચૂકે મત કરી પરવેશ, નહિ આઓ ખાન બહુ દુઃખ જાણે રાણાજી રે દેશ. જબ મક્કી રેટી ઉવજ બટા પેટે ખાય હમેશ, ઉજવળ ભક્તારી સૌ નરનારી કાળા પહિરે વેશ. મેવાડ દેશે ભૂલેચૂકે મત કરી પરવેશ. માથે પાઘડીયાં ભેંસકી જડીયાં કર્મને બાંધે તાણ, મનમે મોટા ઘરમે ટેટા ઝાડયાં બાંધે કાન. ભાગે પહેલસે ફેજા ફટે રાસતર બાંધે વિષેશ, મેવાડ દેશે ભૂલેચૂક મત કરી પરવેશ. નહિં ચાલે ગાડાં રથ મતવાલા ઘાડા કંપે તેહ,
જ્યાં પિઠી જા જા ભર લાવે મક્કા ખાવ જેહ, ષટદર્શન બેઠા ભૂખા ૨ પ્રભુ ગુણ ગાવે કેમ, મેવાડ દેશે ભૂલેચૂકે મત કરી પરેશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com