________________
૩૪૬
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
머
વશજોની સ્ત્રીઓના જ પગે સેાનાનાં આભૂષણેા પહેરી શકાય. ( ત્યારથી તેમ થાય છે.) તુસમખાને ગુજર વિષય (ગુજરાત) માંથી આઘેલા વિક દિવાનાને વગર ઢળ્યે છેડાવ્યા. સ્વધમી ઓને અનેક પ્રકારનું દાન દઈ સંતુષ્ટ કર્યાં. શેત્રુજય અને મથુરાંનાં જીણું ચૈત્યેાના ઉદ્ધાર કર્યો અને કાબુલ સુધીના પ્રદેશમાં દરેક સ્થળે લ્હાણી કરી. ખરતર જયસેામ ઉપાધ્યાય પાસેથી ૧૧ અંગનું શ્રવણુ મીકાનેરમાં કર્યું. અને લેખકો પાસે પવિત્ર આગમાં લખાવવામ. ઘણું દ્રવ્ય ખરચ્યું. શેત્રુજય અને ગિરનાર ૫૨ નવાં જિનમંદિરો કરવા ધન મળ્યુ. ચાર ૫ (આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમવાસ્યા ) પાતે પાળી, રાજ્યદેશથી કારૂ લેાક–કુમાર આદિ પાસે પળાવી. અને આખુ' ચર્તુમાસ તે લેાકા પાસે પળાવ્યું. રાજા રાજસિદ્ધ પાસે આખા મરૂમ ડલમાં વૃક્ષના છેદનના નિષેધ કરાવ્યા. તથા સતલજ, ૐક અને રાવી એ ત્રણ નદીઓમાં માછલવી હિંસા બંધ કરાવી. સેના લઈ હડફામાં રહેતા ખલેાચી ( બલુચી આને હરાવી તેમના અદ્ઘિઓને છેાડાવ્યા. જિનમંદિરમાં સ્નાત્ર પૂજાએ કરાવો. ફ્લેાધિમાં રહી ખતર જિનદત્તસૂરિ અને જિનકુશલસૂરિના સ્તૂપ કરાવ્યા.
(૭૪) પછી પેાતાના રાજાનું કલુષચિત્ત વલણુજાણી પાતે મેડતામાં વાસ કર્યો.. અકબર બાદશાહનું ક્માન કર્યાં ચદ્રને માકલવાનું રાજા રાયસિંહુ પર આવતાં રાજાએ મંત્રીને માલ્યું. આથી કર્મચદ્ર અજમેર આવી જિનદત્તસૂરિના સ્તૂપની યાત્રા કરી ત્યાંથી લાહાર આવી અક્બર બાદશાહને મળ્યા, શાહે રાજ્યની અવકૃપા વગેરે જાણી મંત્રીને પેાતાની પાસે રાખ્યું. સારા હાથી પછી શિકારી ઘેાડા બક્ષી તેને ગજાધિકારી–ભારી બનાવ્યે.
(૭૫) એક દિવસે અકબર બાદશાહે જિનદર્શીનમાં કાણુ સારા ગુરૂ છે. તે પૂછતાં ાઈએ ખરતર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિનું નામ આપ્યું. પછી તેમના શિષ્ય કર્મ ચંદ્ર છે. એમ જાણી તેમને માલાવી પેાતાના પાસે સૂરિને લઈ આવવા તેને ફ્માન દીધું. આચાર્ય (ગુજરાતમાં) ખંભાતમાં હતા. તે શાહી હુકમ જોઇ અમદાવાદ–સીરાઢી થઈ સુવર્ણગિરિ (જાલેાર) ક્રમે આવી ત્યાં ચામાસું કર્યું માગશર માસમાં વિહાર કરી મેડતા, નાગાર, વીકાનેર, ખપે, રાજલદેશર, માલસર, ણિપુર થઈને સરસ્વતીપત્તન (સરસા) માં આવી ફાગણ સુદ ૧૨ (ઈ) તે દિને લાહારમાં આવ્યા. બાદશાહે ગાખમાં આવી સન્નુિ સન્માન કર્યું' અને તેના આગ્રહથી આચાયે લાડારમાં ચતુ પાસ કર્યું. આ વખતે જયસામ, રત્નનિધાન, ગુણવિનય અને સમયસુંદર સાથે હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com