________________
પ્રાચીન જાની ઐતિહાસિક નોંધ
(૫૧) તેના ( અકબર બાદશાહના ) મોટા પુત્ર શૈખુજી (સલીમ-જહાંગીર) એ પેટીમાંથી પુસ્તકા કાઢી મેલ્યાં. "આવા જૈન અજૈન પુસ્તકાના માટી જશે। શાહ પાસે કયાંથી ?' એમ આચાર્યે પૂછતાં શાહે જણાવ્યું, પથસુંદર ૧૦ નામના તેના મિત્ર હતા તેણે વારાણસીના વિપ્રને સભા સક્ષ જીચા હતા. તે વિદ્વાન સ્વસ્થ થતાં પેાતાનું સર્વ લિખિત પુસ્તક મને આપ્યું હતું. આ સર્વ આપને આપું છું. ' સૂરિએ કહ્યું– અમારે તેની જરૂર નથી, કારણકે અમારી પાસે ખપ પૂરતું છે. વિશેષની મૂઓં શા માટે ? ' બાદશાહે શેખ અબલૅફેજ તથા થાનસિંહને એલાવી તેઓ દ્વારા ગમે તે પ્રકારે સમજાવી સૂરિ તે પુસ્તકને ગ્રહણુ કરે તેમ ઈચ્છયું. બંનેની અત્યંત વિજ્ઞપ્તિથી સૂરિએ તે ગ્રહણ કરવાનું સ્વીકાર્યું, ઉક્ત પુસ્તકા માટે કાશ-ભ`ડાર સ્થાપી તેને થાનસિહની અશ્વીનતામાં રાખ્યા. પછી આગ્રા જઈ ચાપાસુ ગાળ્યું ( સ. ૧૬૩૯ ) ( જૈન સાહિત્યના ઇતિહાસ પૃ. ૫૪૫ )
૩૩૫
2
(૫૨) ત્યાર પછી સૂરિને શેખ અલમક્જે મેલાવતાં તેને ત્યાં ગયા. ખાદશાહે ત્યાં આવી અન્ય, હાથી વિગેરેની ભેટ લેવા જણાવ્યું, પણ પાતે નિઃસ્પૃહ જૈનમુનિ હાઈ સ્વીકારી ન જ શકે તેમ આચાર્ચે ઉત્તર આપતાં કંઈક ૮ ભેટ તા સ્વીકારા જ તેવા આગ્રહ કર્યો. આચાર્ય ક્રિયાનાને કેંદ્રમાંથી મુક્ત કરવા, અને પિંજરમાં પૂરેલાં પક્ષીઓને છેડી મુકવા કહ્યું, પાતા માટે કંઈ માગવાનું કહેતાં અમારા પર્યુષણુના આઠ દિન હિંસા ન થાય એમ કરવા જણાવ્યું. બાદશાહે તેમાં પેાતાના પુણ્યાર્થે ચાર દિન ઉમેરી ખાર દિવસ સમસ્ત રાજ્યમાં અમારિ • પ્રવર્તે એમ પેાતાની સહી અને મહેારવાળાં છ ક્રમાન લખી આપ્યાં. ૧ લું. ગૂર્જર અને સૌરાષ્ટ્ર મડલ માટે, ૨ જી. ત્તેહપુર રાજધાનીવાળું માતમ ટલ ( જેમાં ક્રિ લ્હીની પાસેને ભાગ અંતત હતા.) માટે ૩ જી: અજમેર્દેશ (જેમાં મરૂસ્થલી નાગેારાવિંદેશ સમાતા) માટે, ૪ થું. માવલમ ડેલ— અવન્તિ દેશ (જેમાં દક્ષિણના સર્વ ભાગ આવી જતા હતા ) માટે, ૫ મું. લાલપુર ( લાહેાર) દેશવાળા પંજાપ (પજામ) મડલ માટે, ફ્ હું. સૂરિ પાસે રાખવા માટે, પછી શાંતિચંદ્ર ગણિએ ( ફત્તેહપુર સીક્રી પાસેના ) ડામરતળાવના માછલાં વિનતિ કરતા હાય નહિ એવા àાકા કહેવાથી આખું તળાવ હીરવિજયસૂરિને અર્પણ કર્યું. એટલે
૧૦. પદ્મસુંદર–જૈનસાધુ હતા એ નિશ્ચિત છે કારણુ કે જૈનગ્રંથા જૈનેતર પાસે ન હોય વળી તેવું નામ જૈન મુનિમાં ઉપલબ્ધ થાય છે, કાઈ કહે છે કે નાગારી તપાગચ્છના તે હતા, (સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૧૯-૨૦ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com