________________
પ્રાચીન, જૈતાની ઐતિહાસિક નોંધ
નાથના પ્રાસાદ સ્તંભતીર્થં વાસી વ્ય શારાજે બધાવેલા તેમાં ઉક્ત હત્ તપાગચ્છના રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી (જૈન ગૂર્જર કવિ ભાગ ૨ પૃ. ૭૩૮. આ સખંધીનેા પ્રથમના અર્ધા માટા શિલાલેખ માંડલિકના રાજવંશનું વર્ણનવાળા અને પછી શાણુાજના વર્ણનના એ Àાક જણાવી અટકના અત્યારે ગિરનાર પર મેાજૂદ છે ) આ શાણુરાજ તે હરપતિ સંઘપતિ કે જેણે સ. ૧૪૫૨ માં૭ દેવાલા સાથે શેત્રુ ંજય વગેરે તીર્થની ચાત્રા કરી હતી. અને જેણે ત્યાં રત્નસૂરિનાં અને રત્નચૂલા સાધ્વીનાં પગલાં પધરાવ્યાં હતાં. તેના નામલદે પત્નીથી થયેલ પુત્ર સજ્જનસિંહને ક્રૌતુકદેવી નામની સ્રીથી થએલ પુત્ર હતા, તેણે સ. ૧૫૧૭ માં શત્રુ'જય તથા ગિરનાર તીર્થની ૨૪ દેવાલયે સહિત યાત્રા કરી હતી. અને તેજ વર્ષમાં તેના આગ્રહથી જ્ઞાનસાગરસૂરિએ ખ’શાતમાં વિમલનાથચરિત્ર રચી પૂર્ણ કર્યુ હતું. (જુએ તે ચરિત્રનું ભા ષાંતર પ્રકાશક આંત્માનદ સભા ભાવનગર. ) (૪૮) ચંપાબાઇ અકબરને કહે છે કે:-હીરવિજયસૂરિ અમારા દેવ છે કે જેની પ્રતિમા રચીને જેનું ધ્યાન ધરીયે છીએ. અને જે સિદ્ધિ આપે છે, તથા અમારાચિત્તમાં હમણાં સુશુરૂ તા સુસાધુઓમાં ઉત્તમ એવા હીરવિજયાચાર્ય નામના છે કે જેનું ધન તે સચમ જ છે. જેના આશય પેાતાના અને પારકાને આત્મત્તુર ગણવાના છે. અને જેએ મિત્ર અને શત્રુના સમ્રુદ્ધને પથ્થર અને મણિને સ્રી અને તૃણુમાં સમસૃષ્ટિ છે. (જૈન સાહિત્યના ઇતિહાસ પૃ ૫૩૬)
•
(૪૯) હીરવિજયસૂરિના આગમનથી અકબર બાદશાહે શું કર્યું. એ ટુકામાં તેમના જ સમયમાં શેત્રુંજય પરના આદિનાથ મંદિરના હેમવિજય અણુિએ રચેલા સ. ૧૯૫૦ ના પ્રશસ્તિમાં જણાવ્યુ છે. તેને ભવા અત્રે લખેલ છે.
333
તમામ રાજાઓના શિરે જેની આજ્ઞાએ માળાની માફક ધારણુ કરવામાં આવતી એવા શ્રીમાન અમરશાહે તે ( હીરવિજય ) સૂરિના વાક્ચાતુર્યથી ર્છત થઈ ને છ મહિના- સુધીતે। અમારતાં પડહ વગડાવી સમસ્ત દેશમાં પાપને નાશ કરનારી ઉદ્ઘોષણા કરાવી. ॥ ૧૭ ॥
તેમના ઉપદેશને વશ થઈ હ` ધરીને બાદશાહ અકબરે પેાતાના સમસ્ત મડળના વાસીજનામાં નવ શું મરી જાય તેનું ધન તથા જજીમા વેરા માફ કર્યાંઃ ॥ ૧૮ ॥
તેમની તક જેવી વાણીવડે નિ`ળ થયું છે અંતઃકરણરૂપ સાવર જેનું એવા કૃપાપૂર્ણ બાદશાહે પવિત્ર નીતિરૂપ ઓધારણુ કરીને લેપ્રીતિ સ ંપાદન કરવા સારૂં, ખા રાજાએ માફ ન કરી શકે એવા કરા માફ કર્યાં અને વળી પાં પક્ષી તથા ખદીવાનાને છોડી મૂક્યા. ! ૧૯ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com