________________
પ્રાચીન જેની એતિહાસીક નોંધ
૩૩૧
(૪૭) સં. ૧૫૦૫ માં રાણા કુંભા (કુંભકર્ણ ) ના ભંડારી (કેશાધ્યક્ષ)
વેલાકે શાંતિનાથ તીર્થકરનું અષ્ટાપદ નામક જૈનમંદિર ચિતોડમાં બંધાવ્યું કે જેની પ્રતિષ્ટા ખરતર ગચ્છીય જિનસેન (7) સૂરિએ કરી હતી કે જેને હાલ “શૃંગાર ચાવડી-સિંગાર ચૌરી” કહેવામાં આવે છે. તેને પ્રથમ ચાર દ્વાર હતાં તેમાં બે દ્વારા સુંદર કારેલી જાળીએ બેસાડી કરવામાં આવ્યાં છે. સં. ૧૫૦૬ ના વર્ષમાં મહારાણુ કુંભકણે આબુના જેન યાત્રિકે પાસેથી મુંડ વલાવું વગેરે ન લેવા અને તેમનું રક્ષણ કરવા સબંધી લખી આપેલું વ્યવસ્થાપત્ર લુણિગવસતિના દક્ષિણાભિમુખ દરવાજાની બહાર કીર્તિસ્તંભની પાસે એક વેત “સુરહિ” પત્થર રોપેલ છે તેના પર કરેલું છે. સં. ૧૫૦૭ ના માઘ (અસિત) સમી દિને ગુરૂવારે જૂનાગઢના રાજા માંડલિકે રત્ન (સિંહ) સૂરિના પટ્ટાભિBકના અવસરે પંચમી અષ્ટમી ચતુર્દશી દિનમાં સર્વ જીવની અમારિ
કરાવી; તેની પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થયું હતું અગ્રણી કર્યો હતો, તેણે સુમતિસુંદરસૂરિને ઉપદેશધારી લક્ષ) નામના રાજાની અનુમતિ મેળવી. અબુદગિરિ પર અચલગઢમાં ઉચે ચતુર્મુખ પ્રાસાદ કરાવી ૧૨૦ મણ ધાતુનું એકજિનબિંબ પોતે કરાવેલું ને તેણે તેમાં પ્રતિષ્ટિત કર્યું ( ગુરૂ ગુણરત્નાકર કાવ્ય પૃ. ૪૫-૪૬) (૬) લેકે કહે છે કે અહીં રાણું કુંભાની રાજકુમારીને વિવાહ થયો હતો તેની આ ચારી છે, પણ તે ભૂલ છે, કારણ કે તેને શિલાલેખ ઉક્ત જૈનમંદિરની સાક્ષી પૂરે છે. એઝાઝ રાજપૂતનેકા ઇતિહાસ પહેલે ખંડ પૃ ૩૫૬ અને બીજો ખંડ પૃ. ૬૨૫ ટિપણ. રાજપુતાના મ્યુઝિયમ રીર્ટ સને ૧૯૨૦–૧૧ પૃ. ૫ લેખસંખ્યા ૧૦
(૭) જુઓ તે લેખ – શ્રી ગણેશાય છે સહી (ત્રિશુલ જેવું ચિન્હ છે) સંવત ૧૫૦ વષે આષાઢ સુદિ ૨ મહારાણુ શ્રી કુંભકર્ણ વિજયરાજ્ય શ્રી અબુદાચલે દેલવાડાગ્રામે વિમલવસહી શ્રી આદિનાથ તેજલવસહી શ્રી નેમિનાથ તથા બીજે શ્રાવ દેહરે દાહ મુહિક વલાવી રખવાલી ગેડા પિઠયારું રાણિ શ્રી કુંભકર્ણ મહં ડુંગર ભેજ જોયું મયા ઉધાર જિક ન્યાત્રિ આવિ તિહિરં સર્વ મુકાવું જયાત્રા સંભંધિ આચંદ્રાક લગિ પેલે કુઈ કઈ માંગવા ન લહિ રાણિ શ્રી કુંભકર્ણિ મ. ડુંગર ભેજા ઉપરિ ઉઘારી યાત્રા મુગતી કીધી આઘાટ થાપુ સુરિદિ રોપાવી જિકે આ વિધિ પિસિતિ ઈહિ સુરિહિ ભાંગી પાપ લાગિણિ અનિ સંહજિકે જત્રિ અવિસઈ સ ફલ્યું ૧ એક દેવ શ્રી અચલેશ્વરિ અને દુગાણી ૪ આ દેવિ શ્રી વિશિષ્ટ ભંડારિ મુસ્વિઈ ! અચલગઢ ઊપરિ દેવી શ્રી સરસ્વતી સનિધાનિ બેઠાં લિખિત દુએ છે શ્રી સ્વયં ને શ્રી રામપ્રસાદાતુ છે શુભં ભવતુ છે દાસી રામણ નિત્યં પ્રભુમતિ ” આમાં મેવાડી ભાષા છે. આમાંના શબ્દોના અર્થ જાણવા થગ્ય છે, વિમલવસહી–વસહી (પ્રાકૃત) વસહિતા (પ્રાકૃતથી બનેલ સંસ્કૃત), વસતિ (સંસ્કૃતિ), મંદિર, વિમલશાહનું સ્થાપેલું-બંધાવેલું મંદિર, તેજલવસહી-પ્રસિદ્ધ મંત્રી વરતુપાલના ભાઈ તેજપાલની સ્થાપેલી શ્રી નેમિનાથની વસહિયા. બીજે-બીજે, અન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com