________________
૩
મેવાડની ઐતિહાસિક નોંધ
: સંશોધક :
ભાગીલાલ રતનચંવારા.
મંગળાચરણુ
સ્તુતિ
( તાણી )
અશરણુને શરણું છે તારૂં, શરણુાંગતને સહાય કરી; અધમ ઉદ્ધારણ ભવજળ તારણ, કીંકર કેરૂં કલ્યાણુ કરી. ૧
સાહસ ઉપાડું તારા ભસે, મુજ બુદ્ધિના વિકાસ કરી; ભાવના ભાવુ શુદ્ધ હૃદયથી, પાપ ના દૂર હશે. અણુમાલ જવાહિર મેવાડ કેરા, વિશ્વ જનતા ચરણે ધરૂં, સહાયક થાજો તું જગ તાતા, કદી ન તુજ નામ હું વીસરૂં. ૩ શાસન દેવ મુજ રક્ષા કરજો, મુજ હૃદય ધર્મ જ્યાત પ્રકટાવા; પતિત પાવન છે! સુજ સ્વામી, વિદ્યા મુજમાં વિકસાવા. ૪
આધિ, વ્યાધી ને ઉપાધી, આપી આશિષ દૂર કરા, યશકિત મુજ કાર્યમાં સાધુ, એવી સિદ્ધિ મુજ દીલ વસેા. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com