________________
સ્વસ્થ શેઠ વાડીલાલ હરીલાલ. (રાજનગર નિવાસી)
તેઓશ્રીએ પેાતાની જાત મહેનત અને પુરૂષાર્થ કરી એક સારા વ્યાપારી તરીકેની નામના મેળવી પેાતાના વનની સુવાસ વધારી હતી. તે સદ્ગુણુને લઈને તેઓશ્રીના સુપુત્ર રા. રા. લાલભાઇએ પેાતાના પિતાના સ્મારક તરીકે આ ઇતિહાસીક ગ્રન્થમાં ફોટા મુકી પુત્ર તરીકેની ફરજ બજાવી છે. પ્રભુ સ્વર્ગસ્થ આત્માને શાન્તિ અર્પે. અને તેઓશ્રીના પૂત્ર પૌત્ર વીગેરેને પરમાત્મા સદા સુખી અને દીર્ઘાયુ રાખેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લી.
ભાગીલાલ વિ.
www.umaragyanbhandar.com