________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન.
(સ્વર્ગવાસી) શ્રીમાન ક્ષત્રિય કુલશિરોમણી સૂર્યવંશી મહારાણાશ્રી
શ્રી ફત્તેહસિંહજી બહાદુર (ઉદયપુર મેવાડ) જી. સી. એસ. આઈ. જી. સી. બી. એ.
જેઓશ્રીએ બે લાખ પાંત્રીસ હજારની આંગી શ્રી કેસરીયાજી ભગવાનને
અર્પણ કરી પોતાની અપુર્વ શ્રદ્ધા બતાવી છે.
(સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રંન્યાવલિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com