________________
મહારાણા શ્રી સજનસિંહ
૯
તા. ૮ જુલાઈ ૧૮૫૯ ના રાજ થયા હતા. તથા રાજ્યાભિષેક વિ. સ’. ૧૯૩૧ ના માસા ૧૪ ૧૩ તા. ૮ ઓકટોમ્બર ૧૮૭૪ના દિવસે થયા હતા. મહારાણાશ્રી ફક્ત દશ વર્ષ ત્રણ મહિના અને આઠ દિવસ રાજ્ય કરીને પāાકવાસી થયા હતા. એઓશ્રીની લંબાઈ પાંચ ફૂટ અંતે આઠ ઈંચની હતી. શરીરે ઘણાજ મજદ્યુત હતા. અને પાતે ઘણાજ ખૂબસુરત હતા. મહારાણાશ્રીએ રાજ્યમાં દરેક ધર્માંના તેમજ પ્રજાના ઉપયોગ માટે ઘણી ઘણી ઈમારતા, મદિરા બધાવ્યાં હતાં. તેમજ પ્રજા ઉપયાગી કાર્ય માં રાજ્યની શાખાદીના કામા કર્યાં હતાં તેમાં કુલ ખર્ચ રૂપિયા ૨૬૧૨૨૩૧–૧૨–૨ કરવામાં આવ્યા હતા.
આ પ્રમાણે મહારાણાશ્રો સજનસિ’હની સુવાસ તથા ક્રિતિ પાતે પલાકવાસી થયાં છતાં પણ આજે મેવાડીએના હૃદયમાં ગુંજી રહેલ છે. પરમાત્યા ! તેવા પુરુષાને હંમેશાં શાંતિ મળે.
છપ્પા
૩૭
સજ્જન હતા સજ્જન, વળી સજ્જનતા સારી, સજ્જનતાની છાપ પડી, બ્રિટીશ પર ભારી. હતા પ્રજાના પ્રાણ, પ્રજા પણ પ્રાણથી પ્યારી, વળી હતા શૂરવીર, વધારી કિર્તિ સારી. એવા રાણા સજ્જનસિં, સજ્જનતા ધરતા ગયા, હે ભાગી રાણા સજ્જન, યતિ વરતા ગયા. છપ્પા
નઈ વિદ્યાનું જ્ઞાન, પ્રજાને અતિ સુધારી, લઘુ ઉંમરની માંહી, ' વધારી ઉપજ સારી, પરી નિતીને ન્યાય, સિ ́હાસન દીધું દિપાવી, સૂર્યવંશીની ટેક નેક, બહુ સુંદર શૈાભાવી, કાળ મેઝારા આવતાં, રાણાશ્રી સપડાઈ ગયા, કહેભાગી સજ્જન વિયેાગે, મેવાડી સહુ રાઈ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૪૦
૩૧
www.umaragyanbhandar.com