________________
--
--
--
*
મહારાણા શ્રી શંભુસિંહ પુત્રહીન અવસ્થામાં પરલોકવાસી થયા. મહારાણુ શર્ભસિંહનું અકાળ મૃત્ય થવાથી મેવાડની સમસ્ત પ્રજા શાક સાગરમાં ડુબી ગઈ. નિર્દય વિધાતાએ મેવાડની સુખથ આશા જડમૂળથી નાશ કરી.”
આ વખતે મેવાડને વિસ્તાર ૧૧૬૧૪ ચોરસ માઈલન હતું અને જન સંખ્યા ૧૧૧૪૦૦ ની હતી, પાયદળ સેનીકોની સંખ્યા ૧૫૧૦૦ ની હતી. ઘોડેસવારની સંખ્યા દ૨૪૦ ધનુષ્ય સંખ્યા પ૩૮ અને ઉપજ ૪૦૦૦૦૦૦. ચાલીશ લાખની હતી.
ત્રાટક છંદ રજતાચલ ભૂપ સરૂપ ગયે, નૃ૫ આસન શંભુ નૃપાલ ભયે, શિશુ ભૂપ નિહાર પ્રબન્ધ ચહ્યો, અંગરેજનકે અધિકાર રહ્યો, ૩૦૪ સિરદારન કી ઈક મેલ સભા, નિજ સ્વાર્થ સાધક હીન પ્રભા, કર ખારજ પંચ નિકાર દિયે, યુગ તિનકે મુખતાર કિયે. જબ બાગિય હાય પ્રજા નિકરી હટવાલ હિ બંધ કરી બિકરી. ફિર શંભુનિવાસ અવાસ ભળે, મહિપાલહિક અધિકાર મળે, પદકે હરિસિંહ પ્રધાન દિયે, જિહિ દિગ્ધ અકાલ પ્રબંધ કિ. ફિર ખાસ સભા બનવાય ભલે, નિજ શાસનસે સમ કામ ચલે, અજમેર પધારન કાજ ચલે, તિહિં ! હિતકારક લાઠ મિલે, નૃપ કલ્લહિક અભિલાષ ફલી, દિય ઈજજત શંભુ દિવાન બલી.
૩૩૮ અતિ ઉત્તમ રાજપ્રબંધ કિયે, લઘુ ઉમમેં જશ વાસ લિયે, તગમો બડ કીન પઠાય દિયે, ફિર શંભુ હિમાચલ વાસકિ.
૩૩૫
ફર
હ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com