________________
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન
જેમાં નંદસરા, ભીલવાડા, ગાશુંદા, કુંભલગઢ, ચિત્તોડ ઈત્યાદિ ગામામાં ઘણાંજ ભવ્ય અને પ્રાચીન નમુનાએ મેાજુદ છે પણ કાળની ગતિ ગહન છે. જેમ જેમ રાજ્ય સામે અનેક બળવા અનેક યુદ્ધો થવાથી મેવાડનું ભાવી આજે જુદી દશામાં તેાળાઈ રહ્યું હતું, તેવી સ્થિતિમાં પણ જેનેએ પાતાની શ્રદ્ધા અનુસાર જેટલી ખની શકી તેટલી ત્વરાથી જૈન મંદિરનું રક્ષણ કરવામાં આકી રાખી નહેાતી, મેવાડના સિહાસન પર અનેક રાણા મહારાણા થયા. તેઓ શ્રીએ પણુ જૈનાની અતિ ઉદારતા ભરેલી કદર કરી જૈન તરીકેનું ખીરદ વધારવામા ઘણુંાજ ઉત્તમ હિસ્સા ખઠ્યા હતા.
૨૬૨
મહારાણા શ્રી કુલ્લાના વખતમાં પણ ઘણા દાખલા મળી આવે છે કે રાણા શ્રી કુમ્બાને જૈન મંદિરા અને જૈન ધર્મ ૫૨ અતિ શ્રદ્ધા હતી આ સિવાય તપાગચ્છની ઉત્પત્તિ પણ મહાપુરુષોની અજબ ધર્મશ્રદ્ધા ! અને તે શ્રદ્ધા વડે મજાવેલી રાજ્યની સેવાને આભારી છે. અને તે તપાગચ્છના આચાર્ય શ્રીને પણ રાજ્ય તરફથી ઘણું જ માન અને જાગીરી આપવામાં આવી હતી. આ પછી ભામાશાહ પણ એક જૈન ભડવીર હતા તેને પણ ઘણીજ મેવાડની અણુમેલ સેવા બજાવી છે, મેવાડ માટે સર્વસ્વ સમ પણુ કરનાર એ વીર ખીરાદર પણ ભામાશાહુ જ હતા જેણે મહારાણા પ્રતાપની ખાતર પાતાની જીંદગી અને ભવ હામી દીધાં હતાં. બુજર્ગ છતાં એક યુવાનને શરમાવે તેવી તેની બહાદુરી તેમજ યુદ્ધ કળામાં કુશળ હતા, આવા નરવીરાથી મેવાડમાં જૈનધર્મ અને જૈન મંદિરાની મહત્તા વધી રહી હતી.
મહારાણા રાજસંહના વખતમાં મંત્રી દયાળશાહું એક અજબ પુરુષ થઈ ગયેા. મહારાણુ શ્રોને મેાતના પંઝામાંથી ખચાવનાર પ્રાણના ભાગે જૈન વિરાંગના પાટમદે ના શિયળનું રક્ષણ કરનાર દુષ્કાળના વખતમાં સારી પ્રજાને સહાય આપી ટકાવી રાખનાર તથા મેવાડની કિર્તિ કેમ વધે અને બાદશાહના જીહ્મા સામે કેવી રીતે ટકી રહેવું તે બાબતેામાં વૌરવર મહામંત્રી દયાળશાહે ઘણાજ પરિશ્રમ વેઠી મેવાડની સેવા મજાવી હતી, વળી પેાતે આચાર્ય મહારાજ શ્રી માનસૂરિશ્વરશ્રીના ઉપદેશથી જ દુષ્કાળ જેવા ભયંકર સમયમાં દયાળ
લા ખંધાવેલા શરૂ કર્યો હતા. અને તેમાં શ્રો ઋષભદેવ ભગવાનનું અજોડ શિલ્પકળાથી ભરપૂર સુશાભિત જૈન મંદિર બનાવ્યું અને તે મંદિરમાં લગભગ એક કરોડ રૂપીયા ખર્ચ કરી મેવાડની દુઃખી પ્રજાને મજુરીની રાહત આપી દુષ્કાળના સમય વ્યતિત કરાવ્યેા હતેા. આવા અનેક મહાપુરુષાએ મેવાડના માટે પેાતાના તન મન અને ધન અપણું કર્યા હતાં. તેથોજ એવા પ્રભાવશાળી જૈનાથી આજે મેવામાં હજારાની સખ્યામાં જૈન મદિરા શાભો રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com