________________
૪
મેવાડના અણુમાલ વાહિર યાને આત્મલિદાન
એટલા નિ:સહાય થઈ ગયા હતા કે નાગરીકેાએ તેમને અંતીમ સૌંસ્કાર -ઉઘરાણું કરીને કર્યા હતા. ભારતના ઇતિહાસમાં એક નવીન ઉદાહરણ છે કે ભારત વર્ષમાં સદ્ગુણી માણુસેનું સન્માન કરતા જ નથી. જે આ પ્રમાણે માર્ગ છે તેઓને ભારતવાસીઓના પૂર્ણ પરિચય નથી. અમરચંદના અંત ગમે તેવી ભયંકર રીતથી આવ્યે હાય પર ંતુ અમચંદના મહાન ગુણ્ણા મદ્યાપી ઈ પણ મેવાડવાસી ભૂલ્યા નથી. જે કાઈ માણસ આવા ગુણ્ણાથી વિભૂષીત અને છે તે રાજપૂતા તેને અમરચંદ કહીને ખેલાવે છે. ધન્ય છે ? એ અસીસ્ચ'ને 1. ધન્ય છે? તેના સ્વાર્થ ત્યાગને? અને ધન્ય છે ? તેની માતૃભક્તિને ? કહેવતમાં કહ્યું છે કેઃ—
જનની જણુજે ભક્ત જન, કાં દાતા કાં શૂર, નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. છપ્પા
મંત્રી અમરચંદે, ખરે ગૌરવ દીપાવ્યુ, શાહે તણું થુલ નામ, ખરે અવની શાલાવ્યું. માતૃભૂમિની સેવ, કરી સાચી ભકિતથી, રહેતા સદા મસ્તાન, ધરે નહિ બીક અંતરથી. સિન્ધીયાનુ સૈન્ય તા, ખદાઈ જતું પળવારમાં, કહે ‘ભાગી' સમજાવ તા, અમર તેને સાનમાં. છપ્પા
સિંધીયા તા સૌ, અમરને તામે થાતા, અમર તણી હિંમત જોઈ રાણા હરખાતા. હતા શૂરવીર સિંહ, ન પરવા કાર્યનો કરતા, સત્ય નિતી સહાય થકી, આગે કુચ કરતા. દુશ્મનને હંફાવતા, ધરી શમશેર હાથમાં, કહે ‘ ભાગી ’ અમર સદા, રહેતા તા માનમાં. છપ્પા
અકાળે મૃત્યુ થાય, જુઓ રાણાનુ જ્યારે, થતુ પ્રચંડ તાફાન, ન આવે કોઇ વારે. મડામાંહમાં કલેશ, થકી સૌ દુ:ખી થાતા, મેવાડ કેશ તાજ, લેવા દુશ્મન લલચાતા. પશુ મેવાડના મંત્રી થકી, અમરથી સૌ ધ્રુજતા, કહે ‘ભાગી’અમર સામે, દુશ્મના ભાગી શ્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૮૪
૨૫
૨૩૨
૨૮
www.umaragyanbhandar.com