________________
મહારાણા શ્રી સત્રાસિંહુ
૧૯
આવી ઘેર પસ્થિતી જ્યારે દિલ્હી નગરની થઈ અને પ્રજાની કારમી કત્લ જોતાં કે ખાદશાહ મહંમદશાહની આંખમાં અશ્રુધારા ચાલવા માંડી, ખડા મજારની મસ્જીદની અંદર માદશાહ શીર ઝુકાવી થાડા વખત ઉભા રહ્યો અને પ્રજા પર ગુજરતા ત્રાસ જોઈ પેાતાની પ્રજાને બચાવવા નાદિરશાહને વિનવવા
"
લાખ માજીસના સદ્વાર કર્યાં હતા અને સારી દિલ્હી નગરમાં કેવળ રૂધિરના વરસાદ વરસાવ્યા હતા. આવી અધેર રાજ્યનિતીના ઉલ્લેખ લખતાં લેખકને કમકમાટી આવે છે, પણ જ્યાં ભારતનું ભાવિ પ્રતિકુળ હાય ત્યાં કાઈ શું કરે. જ્યારે નાદિરશાહ પેાતાના ખુરાન જવાના સમય નજીક આવ્યા ત્યારે ઈરાનીને રાક્ષસની માફક નિષ્ઠુરતા વૃદ્ધિગત થતી જતી હતી. આ વખતે નજરે જોનાર એક માણુસે કઇંક લખ્યું છે તે અત્રે પ્રમાણુ સહિત રજુ કરૂ છું દિલ્હીના નગરવાસી આ અત્યાચારથી અને ત્રાસથી ત્રાસી ગયા હતા અને એ બાકળા બની રહ્યા હતા, અત્યાર સુધી તે લેઆમ ' હતી, પશુ હવે તે ‘ કત્લેખાસ, ના પ્રારંભ થયા નગરના દરેક ઘરમાં કેવળ રૂદનના સ્વર સાંભળવામાં આવતા હતા. વસંતરાય નામના ક્રમ ચારીએ પેાતાની રક્ષાનો ઉપાય કંઈ પણ ન જોયા ત્યારે તે પહેલા પેાતાના કુટુંબના તમામ માણુસે। મારી નાંખ્યા અને પછી પોતે પશુ આપન્નાત કરી મરણુ પામ્યા. “ રૂખા લિકયારખાં એ પેાતે પેાતાની છાતીમાં ખંજર મારી આપાત કર્યાં. અનેક નગરજનેએ ઝેર પીને પેતાના જીવનના ‘ બલિદાન ' આપ્યા. ઈરાની સૈનીકેશ્ને માનનીય પ્રધાન નગર પાળને માર્ગમાં ઉભા રખાવી કારડાને માર માર્યો. નિંદ્રા અને શાન્તિ નગરમાંથી નાશ પામી દરબારીએ પર નિષ્ઠુરતાથી પ્રહાર થવા માંડયા ઈરાની પિશાચાએ પાદશાહનાં “ ફરાસખાના ”ને આગ લગાડી દાષી, આથી લગભગ એક કરોડ ીપના સામાન બળી ખાખ થઈ ગયેા. શહેરમાં અનાજની તંગી પડી, જાડા ચેાખા એકરૂપીઆના ખશેર વેચવા લાગ્યા આવા ત્રાસથી નગર ત્રાડ ત્રા ાકારી રહ્યું. અને કેટલાક નગરજ તા તા પેાતાના પ્રાણ બચાવવા ગુપ્તસ્થાનમાં છૂપાઈ ગયા. આ પ્રમાણે સખ્ય માણુસા નાશ પામ્યા. એપ્રીલની પાંચમી તારી ખે પાદશાહના ખજાનામાંથી નાદિરશાહની શીક્ષ મહાર બહાર લાવવામાં આવી અને તેને પેાતાના નામથી દરેક માંડલિક રાજામાને શાન્તિ રાખવાના ભામણુ પુત્રો લખ્યા, આ પત્રમાં તરીકે મહમદશાહને ભ્રાતા લખ્યા છે. અને નાદિરશાહે લખ્યું કે અમારા પ્રિય ભ્રાતા મહમદશાહની પુનઃ અમાર મૈત્રી થઈ ગઈ છે અને દીલેાાન દાસ્તા ખતી ગયાછીએ. હાલમાં મારા પ્રિયભ્રાતા આ મહાન શહેનશાહની હકુમત ાર સ્થાપી તખ્તર બિરાજમાન થયા છે. હવે અમે ખીજા મુલ્કાની ફત્તેહ કરવાને માટે અમે આ દેશમાંથી વીદાય થઈએ છીએ માટે તમારી ફરજ છે કે જેમ તમારા પૂર્વજો જેવી રીતે તૈમૂર વંશના ખાનદાનના આગલા રાજાએ તામે રહેતા હતા અને તેમતે સન્માનતા હતા તેવી રીતે તમે પશુ અમારા પ્રિય ભ્રાતાના તામે સન્માનતા આપશે! અને તેમના પર શ્રદ્ધા રાખશો. આ પ્રમાણે કરવામાં કાંઈ પણ વિરાધ આવશે અને એની મને ખબર પડશે તે હું દુનિયાના પટ વરથી તમારૂં નામ નિશાન ઉખાડી નાંખીશ આ ક્ષમાણે પત્ર નાકરશાહે દરેક માંડલિક રાજાઓને લખ્યા MEMOIRS OF FRADUF KHAN SCOTT'S THE DEKHAN VOL II P. 213
<f
93
HISSORY OF
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com