________________
૧૦૦
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન ફખશીયરને તખ્ત ઉપર બેસાડે હતે. હિંદુ વૈરીઓના ભયકર અત્યાચાર દીર્ઘ કાળથી રાજપુત સહન કરતા હતા. તેમની સહનશીલતા અદ્ભૂત હતી. પરંતુ હવે ઉક્ત ઉમય બ્રાતાઓના અત્યાચાર સહન કરી શક્યા નહીં. હવે તેમની સહનશીલતા ચલાયમાન થઈ ગઈ, અને તેમના અંતરમાં ગુપ્ત રહેલે વૈરાગ્નિ પ્રચંડ જ્વાલાથી પ્રજલોત થઈ ઉઠયો. અત્યાચારી મુસલમાનેએ હિંદુનાં તેમજ જૈનોનાં દેવ-મંદિંર તોડીને ત્યાં મજીદો બનાવી હતી. હવે રાજપુતેએ તેજ મજીદે તોડી નાખી મુસલમાનોના ધર્મગુરૂં મુલ્લાઓનું અપમાન કરવા માંડયું.
હિંદુઓની સ્વાધિનતા ખુંચવી લઈ રાજપુતેના હેઠા ખુંચવી મુલ્લાઓ અને કાઝીઓને તેમને અર્થિકાર સોંપવામાં આવ્યું હતું. તે હવે રાજપૂતોએ ખાસ કરીને રડેડ રાજપુતોએ આ સર્વ હોદાઓ મુલ્લાઓના ને કાઝીઓના હાથમાંથી છીનવી લઈ પોતાની સ્વર્ગીય સ્વાધિનતા પુન: પ્રાપ્ત કરી જસવંતસિંહના મૃત્યુ પછી પ્રતાપી રાઠોડએ મેગલેના ગ્રાસમાંથી પિતાના હેદ પુનઃ પ્રાપ્ત કરી ઉત્તમ પ્રકારે તેની રક્ષા કરી હતી. અજીતસિંહે આરવાડમાંથી માગલેને સખ્ત પરાજય કર્યો હતો. રાજ્યસ્થાનના ઉક્ત ત્રણે રાજ્યનું બળ સાંભર સરેવરના તટ પર એકત્રિત થયું હતું. આ સરોવર મેવાડ મારવાડ અને અંબર ત્રણેની વચ્ચમાં આવેલું છે. એમાંથી જે કાંઈ ઉપજ થાય તે ત્રણે રાજ્ય સરખા હીસ્સે વહેંચી લે છે.
રાજપુતેનું બળ અને પરાક્રમ ધીમે ધીમે વૃદ્ધીગત થતું ગયું બાદશાહે તેમનું ભિષણ બળ રોકવાની પ્રતિજ્ઞા કરી અમીર-ઉલ-ઉમરા અજીતસિંહને ગર્વ ચૂર્ણ કરવાને માટે પિતાની સેનાને સાથે લઈ યુદ્ધ કરવા આવ્યો આ વખતે જ બાદશાહને લખેલે એર ગુપ્ત પત્ર અજીતસિંહના હાથમાં પહોંચાડશે. બાદશાહે તે પત્રમાં લખ્યું હતું કે મગરૂર સૈયદની ખબર અછી તરેહથી લેશે. બાદશાહે પિતાના સેનાપતિને શિક્ષા કરવાને માટે શત્રુને લખ્યું હતું તેનું એક વિશિષ્ટ કારણ હતું ફરૂં ખશીયરે ઉક્ત ઉભય સૈયદ ભ્રાતાઓની શહેનાત પ્રાપ્ત કરી હતી. તે બંને બંધું તેને વારંવાર દબાવતા હતા. તેથી તે સારી પેઠે સમજી ગયા હતું કે હું કાંઈ વિસાતમાં નથી રાજ્યમાં મને કંઈ લેખામાં ગણતું નથી તે સારી રીતે જાણતા હતા. મારો રાજ્યોગ માત્ર નામને જ છે. ઉભય સૈયદ ભ્રાતાઓની પ્રતિષ્ઠા દીનપ્રતિદીન વૃદ્ધિ થવા લાગી હતી. તેથી બાદશાહના મનમાં ભય ઉત્પન્ન થવા લાગ્યો. તેને સૈયદની આગળ રેલી પ્રતિજ્ઞા ભંગ કરવાની ચેષ્ટા કરી હતી. પરંતુ તેમ કરવાથી તે તે સૈયદેની વધું ઉન્નતિ થવા લાગી આથી બાદશાહના સંદેહને અને ભયને પાર રહો નહીં. સિયને જ નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com