________________
મહારાણા શ્રી સિહુ
૧૯
વાંચક વર્ગ ! રાણા જયસિંહની હકીકત ઉપરથી વિચારી જોશે કે ગૃહકલેશનું પરિણામ કેટલું ભોંકર અને ખરાબ આવે છે, જ્યાં કુસપ છે ત્યાં કોઈ દિવસ આત્માને શાંતિ મળતી નથી. અને વિકાશ નથી. માટે સમજી વિચાર કરી લેશથી દૂર રહેશે. જે મેવાડની ઉન્નતીનું શિખર હતુ. જે મેવાડથી ભલલા શાહ જેવા દુશ્મના પણ ક ંપતા હતા તે મેવાડ ફક્ત માંહામાંહે કલેશના પરિણામે આજ હતાશ અને નિસ્તેજ થઈ ગયું હતું. કલેશનું પરિણામ આશરે ભયંકર જ આવે છે.
મહારાણા જયસિંહ પાતે નાનપણમાં પોતાનું શૌર્ય અને જે શાણપણુ મતાવ્યું હતુ તે તે! વાંચક વર્ગને યાદ હશે પણ ભલભલા મહાન મહાત્માએ પણ વિષય આદી વૈભવની લાલચમાં પડી એક ઉપર ખીજી સ્રો કરવા તત્પર થાય છે. તેનું પરીણામ આખરે પેાતાને જ ભેગવવું પડે છે.
આ વખતે મંત્રી દયાળશાહ પેાતાનું કર્તવ્ય શુભ નિષ્ઠાથી ખજાવી રહ્યો હતા રાજ્યની લગામ પેાતેજ સાચવતા હતા છતાં તે ઈમાનદાર વ્યક્તિને પણ આખરે ભેગવવું પડયું હતું. પણ છેવટે તા સત્ય અને નિતિના જ વિજય છે.
હાડીરાણીએ પણ પેાતાનું કત ય ભૂલી જે આખા મેવાડનું ભાવી બગાડી નાંખ્યું અને પેાતાની ધારેલી ધારા પાર ન પાડી શકી. તેથી તેણે પેાતાના જીવનને ઘણુાજ કષ્ટમાં ગુજારવું પડ્યું.
કમળાદેવી પણ વિચાર ન કરતાં પોતાની નિય લાલસા અને વૈભવ ભોગવવા ખાતર રાજાને પોતાના પ્રેમ પાસમાં જકડી રાખી સારાય મેવાડનું ભાવી જેણે પાયમાલ કર્યું જ્યાં સારમસારના વિચાર કર્યા વગર જેટલું કાર્ય કરવામાં આવે છે તેટલું પરિણામ ભયંકર આવે છે. મેટામેની સાધારણ ભૂલનું પરિણામ કેટલું નુકશાન કરે છે અને તે બધાને સેગવવું પડે છે તે વાંચક વર્ગ સમજી લે'. મહારાણા જયસિંહ સ્વર્ગવાસ થયા, અને આ ફાની દુનિયામાંથી પેાતાના જીવન–દ્વીપક અસ્ત થા· જોયુ આ ગૃહલેનું પરિણામ.
પે
જ્યાં છે ગૃહના કલેશ, કદિ નહીં શાંતિ ત્યાં છે, જ્યાં છે કલેશની આગ; નહીં ત્યાં સુખ જરી છે, સુપ કેરા કીચ મહી, સૌ કાઈ ખુચાચા, કુસ પમાં તે નાશ થયા, માટા મહા રાયા, માટે જગતના માનવી, ગૃહ-લેશમાં પડશે। નહીં, કહે ભાગી સુખો જીંદગી, કુસંપમાં ખાશેા નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪૯
www.umaragyanbhandar.com