________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિયન
ત્યાં પૂજારી આવ્યું અને તમને ઘડાનું કામકાજ આવડતું હોય તે અમારા પૂરાહત સાહેબને ત્યાં ઘડાના કામકાજ માટે માણસની જરૂર છે, પણ પગારમાં ફકત ખાવા પીવાનું તે સિવાય એક પૈસે પણ નહીં મળે માટે જે વિચાર હોય તે ચાલે મારી સાથે પૂજારીએ કહ્યું.
તેથી દયાળે કહ્યું કે જ્યાં ઉભા રહેવાનું ઠેકાણું નથી ત્યાં રોટલા માટે નોકરી મળે છે, તે શા માટે જતી કરવી જોઈએ. મને ઘોડાનો શોખ છે અને ઘડાની માવજતનું તથા તેની સ્વારીનું કામ હું સારી રીતે જાણું છું તેથી વગર આનાકાની કર્યા વગર તેણે પૂજારીને કહ્યું કે “ જે નોકરી હોય તે ખરી. ” તેથી દયાળને પૂરેહતની પાસે લઈ ગયે, અને ભલામણ કરી તેથી ઘોડાની ચાકરીનું કામકાજ સોંપવામાં આવ્યું.
છ
ભાવમાં શું હોય, ખબર તેની નવ પડતી, કુદરત કેરા લે, તણી ચાવી નવ જડતી; જન તણે એ બાળ, આજે પુષથે સાથે, પિતા તણે વૈભવ, વળી લક્ષમીને ત્યાગે, પુર્વાર્થ સાધવા, દયાળ મેવાડ આવતે, કહે જોગી રહે નેકરી, સમયને પીછાણતે.
૨૧૯
છો
આપી સમયને માન, દયાળ નોકરી કરે છે, ઘોડાની ઘોડાર તણું, એ કામ કરે છે, આગળ વધવા માટે, નોં મેટાઈ ધરે છે; માલીકનું ખાઈ અન્ન, સદા ઈમાને રહે છે, કહે ભગી દયાળએ, સમયને સમજી ગયે,
પૂરોહીતની ઘોડારમાં, નેકરી પોતે રહો. ૨૨૦ પૂરેહીતને ઘેર નોકરી કરતાં ઘણા દિવસે વહી ગયા. પૂરેહત સાધારણ માણસ ન હતા, પણ રાજ્યના પૂરોહિત હતા અને રાજકાજમાં ઘણે સારે રસ ધરાવતા હતા, તેથી તેમને ત્યાં હજારો શ્રીમંત, સરદારે વિગેરે આવતા હતા. અને ત્યાં રાજકાજની બધી વાતો ચાલતી હતી. તે બધી વાતે દયાળ ધ્યાન દઈ સાંભળતો હતો. વળી પૂરેહીતના ઘેર સેહનલાલ શેઠ ઘણી વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com