________________
કર
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
=
છ હિન્દુઓની નાશ ભાગ, તે દેશમાથી થાતી,
જ્યાં જુઓ ત્યાં જુલ્મ તણી ઝડીઓ તે ઝરતી, જુલમ તણી કઈ દાદ, નહિં સાંભળતું કાને, પાપી ઔરંગઝેગ પડ છે, આજે મેદાને, હિન્દુઓની જડ , ઉખેડવા નિશ્ચમ કરતે, કહે લાગી ત્યાં માઈને પૂત કોઈને આવી મળતા. ૨૧૬ -
છપે જઇઆ વેરા નાંખી જુલ્મની અવધિ કીધી, થયે હાહાકાર દેશ છતાં ન સુઝી બુદ્ધિ, હિન્દુ નાસી જાય બિચારા જીવ લઈને, ફફડે આખે દેશ શાહના જુલમ જોઈને, છેવટ રાણા રાજસિંહ પડકાર શાહને આપતે, કહે ભાગી ધન્ય રાણાને હિન્દુને બચાવતે. ૨૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com