________________
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન
કરતા હોય તેમ ઉડી ઉંડી ખાઈ જેતાજ ચકરી આવે, સિંહ અને વાઘના ટોળાની ગર્જનાઓ સંભળાય ને કાળજા કંપી ઉઠે બપોર થતાં સુરજ દેવ તપતા હોય તે વખતે વીર ભામાશાહ અને પ્રતાપ બંને જણ ઝાડ નિચે બેસી વાતે કરતાં હોય. પ્રતાપ ભામાશાહને કહે છે કે ભામાશાહ, જંગલનું જીવન કેવું મધુરૂ ને સુંદર છે. ન મળે કેઈ વ્યાધિ કે ઉપાધિ માટે મારે આત્મા તો અત્રે રહેવા નિશ્ચય કરે છે. ભામાહાહ કહે આચી વાત. રાણાજી. આપ તે સંત જેવા ધર્માત્મા છે એટલે આપશ્રીને વૈભવ કે રાજ્યની લાલસા નથી પણ આપશ્રી વગર મેવાડને સ્વતંત્ર કેણ કરશે. આમ વાતચીત ચાલતી હતી ત્યાં સિ નીક ખબર લઈ આવે છે કે શત્રુઓ આવે છે. જેથી પ્રતા૫ મુંઝાયો. ક્યાં શાન્તિ ને કયાં આ દેડધામ, ન મળે પાસે કેડી ન મળે સાધન કે ન મળે ખાવા. ભામાશાહ, હવે આપ પાછા પધારે તમે મારી ખુબ સેવા કરી છે, પરમાત્મા તમને સુખી રાખે હવે મેવાડને માટે કોઈ પણ જાતની આશા રહી નથી. હું સીંધના રણની પેલે પાર ચાલ્યા જઈશ માતૃભૂમિ તને મારા છેલા પ્રણામ ! હવે મારું જીવન ગુપ્ત પણે ગુજારીશ.
વીર ભામાશાહનું હૈયું ધડકવા લાગ્યું, આંખોમાંથી અશ્રુધારા ચાલી પ્રતાપની આવી દશા જોઈ ઘણું લાગી આવ્યું થોડીવાર પછી તે બે અન્નદાતા, મેવાડ છે ડી જવાય જ નહીં, દેશને તો હજુ સ્વતંત્ર કરે છે, કાયર થઈ આ ૫ ભાગી જાઓ તે શરમાવવા જેવું થાય અને મેવાડવાસીઓ કહેશે કે આખરે પ્રતાપ કાયર થી નાશી ગયા જેથી પ્રતાપે કહ્યું કે ભામાશાહ, શત્રુ સામે ટકી શકવાની-લડવાની મારામાં તાકાત નથી માટે ચાલી જવું એજ ઠીક છે.
ભામાશાહ છતાં મહારાજ એવું કદિ નહિ બને, મારા પૂર્વજોએ ઘણું ધન ભેગું કર્યું છે. તે બધુ ધન આપશ્રીના ચર્ણોમાં ધરૂં છું પચીસ સહસ્ત્ર સિનીકાને બાર વરસ સુધી ચાલશે, મારા પૈસા તે આપનાજ છે માટે સેન્ય ભેગું કરે અને માતૃભૂમિને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરી ભામાશાહના માટે કવિરાજ શ્રી ઉદયપુર નિવાસી શ્રીયુત કેશરીસિંહ બારહઠે નિચે મુજબ કાકય બનાવ્યું છે.
મનહર અર્થ કે અભાવ મહારાન દેશ ત્યાગત હૈ, જબતે પરી છે-ભાત-એસી અવનનમેં. ૧૩૪ વૃદ્ધ હૈ અધિક વેસ પુરન પલીત કેસ, બલ હું વિશેસ સેસ રહ્યો નહિં તનમેં, ૧૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com