________________
૨
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન
એવી ભીષ્મપ્રતિજ્ઞા લીધો. ધન્ય છે? રાણા પ્રતાપને ? અને ધન્ય છે ? એવા માતૃભક્ત વીરા ને ?
છગ્યે
વીર રાણેા પ્રતાપ થા, ત્યાં પ્રેમે ઊભા, હૃદયમાં રાખી માલુ, ઍ તલવારા,
લટકતી
ધરી ઢાલ તલવાર, શૂરવીરતાની છાપ, અખ્તર ધરતા અંગ, પ્રચંડ પ્રભાવશાળીએ,
ભાલેા કરમાંહી ધાર્યો,
દુશ્મનને નમાવવા,
કહે લાગી પ્રતાપસિંહ, ચાલ્યા તેજ બતાવવા.
૧૩૩
આ પ્રમાણે લશ્કર ડંકા વાગતાં જ ઉપડવા લાગ્યું. એ લશ્કરી સામ સામાં હલદીઘાટની રણભૂમિમાં ભેગાં થયાં, મારા ! મારા ! કાપા ! ના શબ્દોના ઘોષ એલાવવા માંડયા, જેમ ચીભડાં કાપે તેમ મેવાડીઓએ મ્લેચ્છને કાપવા માંડયા, રક્તની નદીએ વહેવા લાંગી, માતૃભૂમિના માટે આજે મેવાડી ચાદ્ધા પણ પાતાના વહાલા પ્રાણની આહુતિ આપવા લાગ્યા, અને શિવસુન્નરી વરવા ચાલ્યા ગયા. જ્યાં ત્યાં મુડદાના ગજે ગજ પડયા હતા. તે રૃખતાંજ કાળા ફાટી જાય. આત્મા ઠરી જાય એવા ભયંકર દેખાવ જોઇ ભલભલા શૂરવીરનાં મન ત્યાંજ થંભી જાય, આ વખતે આપણા વીર ભામાશાહ દુશ્મનના ટાળામાં પેાતાની સફેદ દાઢી અને લાંખી મૂા ફફડાવતા તલવાર ફેરવવા માંડયેા. જેમ ઘાસ કાપે તેમ દુશ્મનની સેનાને સહારવા લાગ્યા. અને એક મહાન ભડવીર ચાન્દ્રાની માફક યુદ્ધ કરવા લાગ્યા. અને મેલ્યા કે ભૂલાવી ઢો એની હઠ કે પારકા શસ્ત્ય ઉપર જરા ઢાક ઉંચી ન કરે. આ પ્રમાણે ભામાશાહ લડતા લડતા રણમેદાનમાં ઘુમતા ત્યારે રાણા પ્રતાપ પર તેમની નજર ગઈ અને જાણ્યું કે પ્રતાપ હારશે. તેથી ભામાશાહ પ્રતાપને કહે કે રાણાજી આપ ચાલ્યા જાઓ. જીવતા હઈશું તા કી લડાશે માટે આપ મેવાડપતિ જેમ અને તેમ જલદ્વી ચાલ્યા જાએ.
પ્રતાપસિંહ કહે ભામાશાહ, પ્રતાપ પીઠ બતાવી કઢિ પશુ ભાગી જાય, શું તમે મને કાયર સમજો છે, હું તેા અહીંજ મરીશ, એટલામાં બીજાસરદારશ આવ્યા અને પ્રતાપને સમજાવી દૂર કર્યો પ્રતાપ કામલમેરના કિલ્લામાં ભરાયા, શત્રુઓ પાછળ પડયા. અને કેમલમેરના કિલ્લામાં ઝેર નાખ્યું, કેટલી અધમતા ગામમાં હાહાકાર થયા. નાના બાળક વે, માટા રૂવે, પાણી વગર લેાકેાના પ્રાણુ મુંઝાવા લાગ્યા, બધા વગર ચાલે પણ પાણી વગર કેમ ચાલે ? શું વિધિની કૃતઘ્નતા. આખરે ભામાશાહ કહે મહારાજ અહી'થો ચાલેા ખીજે, જીવન ટકાવવું મુશ્કેલ છે. આપણે જતાં દુશ્મના, પ્રજાને ત્રાસ નહિ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com