________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
ભામાશાહ અન્નદાતા છે મેવાડ કેરા, સાચા શીરતાજ શેલે છે,
અનેકના છે સ્વામી રાણા, સત્ય નીતીના સહાયક છે, જરૂર કરશે સહાય પ્રભુ, આશા પ્રભુની તજશો નહિ,
ભામાશાહની વિનતી સુણી, મેવાડ છોડી જશે નહિ. ૯૭ પ્રતાપ –નથી વૈભવ નથી લકમી, નથી ખાવા અને પીવા,
બાળક મારા ટળવળતા એ, દુઃખ કહો કયાં સુધી જોવા, પિયું ત્યાં સુધી ધીરજ ધારી, દુશમન સામે ટકી રહ્યો,
પ્રતાપના જીગરની માંહી, આજે વિચાર જુદે જ થ. ૯૮ ભામાશાહ:–મરદ બની હતાશ થશો તે, કહો મરદ તેને કોણ કહેશે,
ભવિષ્યની પ્રજા બિચારી, ધડ તમારે શું લેશે ! કાયર બની જવાને ચાહે, એ પ્રતાપને શેશે નહિ,
અનેક વિપત્તીમાં પોતે પ્રતાપ કાયર બનશે નહિ. ૯ પ્રતાપ:–નથી જોઈતે વૈભવ મારે, નથી ભોગવવા જોગ જરી,
વિલાસની ઈચછા નથી, દેશ દાઝ હેયે પ્રસરી, દેશ દાઝને માટે પ્રતાપ, પ્રાણુ પિતાને ત્યાગ કરે,
મરતાં તક રાણે પ્રતાપ, શાહને ગુલામ નહિ બને. ૧૦૦ ભામાશાહ:–પ્રતાપ જ્યારે કાયર બનશે, ત્યારે મેવાડ જાશે રંડાઈ
કેને આશરે જીવશે મેવાડ, કરો વિચાર દીલની માંહી, કાયર બનીને ભાગી જશો તે, અકબરશાહ બહુ ફૂલાશે,
મેવાડના ઈતિહાસના પાને, પ્રતાપ કાયર લેખાશે. ૧૦૧ પ્રતાપ કહેવું તમારૂ ખરું છે મંત્રી, પણ ધન વગર કહો શું કરું,
લશ્કરની ભરતી માટે પણ, કયાંથી વસ્તુ પુરી કરું, એક વખતને પ્રતાપ રાણે, આજે પ્રતાપ છે ભિખારી,
ભાગ્યદશા ભામાશાહ મારી, હવે એને પરવારી. ૧૦૨ ભામાશાહ:–સાચો જેન તે રાણાજીની, કદી આબરૂ બોલે નહિ,
માલીકના ઈજજતની ખાતર, પ્રાણનો પરવા કરશે નહિ, નિમકહલાલી પ્રેમે બતાવી, કંઈક જૈનોએ નામ કર્યા, મંત્રી ઉદયન, વસ્તુ, તેજપાળ, જેવાએ મંત્રી પદ ધર્યા ૧૦૩ એ જેને હું છું બાળક, આપ ચોંને દાસ સહી, સ્વીકારે વિનતી ભામાની, કૃપા કરી ના કહેશો નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com