________________
મરવું તે પણ જવું છે, થતાં જીવવું તે જગતના ભલા માટે અને મરવું તે પણ જગતના ભલા માટે આ ભાવના જે આપના જીવનમાં ઓત પ્રેત થાય તે અવશય આપણે આપણુ આત્માનું તે ભલુ કરી શકીએ જ. અને પરના આત્માને પણ સારી વસ્તુનું ભાન કરાવી શકીએ. તેથી આ વસ્તુને ઉત્સાહ આપી મને ચેતન આપ્યું હોય તે સ્વર્ગવાસી બાળ બ્રહ્મચારી તીર્ણોદ્ધારક આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજય નિતિસૂરિશ્વરશ્રીના હું હણી છું. કારણ કે લાગણી ભરેલા હડયથી મેવાડની પરિસ્થિતિનું જેને સંપૂર્ણ જ્ઞાન છે તેવા મહાપુરૂષના હૃદયના શુદ્ધ ભાવથી આકર્ષાઈ સનદેવની કૃપાથી આ પુસ્તક બનાવવાનું જાહેર કર્યું, અને તે સાહસ એજ પૂજ્ય ગુરૂજીના આશિર્વાદથી જ ફતેહબંધથી માર પડ્યું એજ મારા ભાગ્યની વાત છે. તેથી તે ગુરૂવર્યને મારા સહા કેટવાર વંદન હે! અને સદાકાળ જૈન ધર્મ જયવંત રહે એજ અંતરની ભાવના.
- લી સંઘને બાળક
કવિ ભેગીલાલ રતનચંદ
આભાર. આ એતિહાસિકના સંશોધન માટે પરમ સનેહીંરારા શેઠ બબલચંદકેશવલાલ ગાદી. એ સારામાં સારી સહાય આપી મને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે શેઠ બબલચંદભાઈને હું સદા રૂણી છું. 1. આ સિવાય ર રા ભાઈશ્રી લાલભાઈ વાડીલાલે પણ પિતાના પિતાશ્રીની યાદગીરી માટે સારા કાર્યમાં પ્રોત્સાહન આપી આભારી કર્યો છે.
આ સિવાય શેઠ શ્રી ભગુભાઈ ચુનીલાલ તથા શેઠ શ્રી ત્રીકમભાઈ મગનલાલ - તથા શેઠ ભેગીલાલભાઈ મગનલાલ તથા સ. રા. ભાઈ જમનાદાસ હીરાચંદ તથા રા. રા. ભાઈ શ્રી બુધાભાઈ સાકરચંદ સુતરીયાએ મારા આ ગ્રંથમાં જે પ્રેમભર્યો ઉત્સાહ ધરાવી મને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે સુતરીયા કુટુંબને સદા આભારી છું,
આ સિવાય જે જે ગ્રહ એતેમજ મિએ આગળથી ગ્રાહક થઈ પોતાના જે મુબારક નામ આપ્યા છે તેના માટે તે સર્વ ગૃહસ્થો તેમજ મિત્રોને સદા આભારી છું. અને આ પ્રમાણે મારા કાર્યમાં હરહંમેશ પ્રોત્સાહન આપશે એવી આશા રાખું છું. પરમાત્મા સર્વને સુખી અને દીર્ધાયુ રાખે. .
દા. આપનો ના . . . . .
. લેગીલાલ કવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com