________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિહાને ખરીદી લીધા છે. પ્રતાપ તે હજી અમૂલ્ય જ છે? અને સાચે વીર રાજપુત છે આ પ્રમાણે અકબરે રાણુની પ્રશંસા કરી હતી અને પ્રતાપ માટે આદર બતાવ્યો હતો.
સોરઠા
અકબર સમહ અથાહ, સુરા પણ ભોિ . જલ, મેવાડા તિણ માહિં, પોયણ કુળ પ્રતાપસી. ૧ અકબર એક બાર, દાણલકી સારી દુની, અણદાગલ અસવાર, રહિયે રાણા પ્રતાપસી. ૨ અકબર ઘોર અંધાર ઊંઘાણ હિંદુ અવર, જાગે જીગ દાતાર, પોહરે રાણા પ્રતાપસી. ૩ હિંદુ પતિ પ્રતાપ, પતિરાખો હિન્દુ આણરી, સહે વિપત્તી સંતાપ, સત્ય શપથ કર આપણી ૪ ચોથે ચિત્તો ડાહ, બટે આજતી તણું, દીસ મેવાડાહ, તે સિર રાણા પ્રતાપસી. ૫ ચપે ચિત્તો ડાહ, પૌરસ તણે પ્રતાપસી, સેરલ અકબર શાહ, અડિયલ આ ભડિયા નહી. ૬. પાતલ ખાગ પ્રમાણે, સાંચી સાંગાહર તણી, રહી સદા, લસારણ, અકબર શું ઉભી અણી. ૭
" માઈ જણ અહડા જણ જહડા રાણા પ્રતાપ,
અકબર સૂતે એઝ કે જાણ સિરાણે સાંપ. ૮
સેરઠા
રાએ અકબરિયા, તેજ નિહારા સુરકા, નમ નર નીસરિયા, રાણ વિના સવ રાવજી. ૯ સહ ગાવડિયું સાથ, ચેકણ વડે બાડિયાં, શણા ન માની. નાથ, તેઓ રાણા પ્રતાપસી. ૧૦ સો , સંસાર, અસુ૨૫ ઢાલે ઉપરે; જાગે જગ દાતાર, પોહને શણ પ્રતાપસી. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com