________________
nutan distin
સ્મર્ણા જલ્દી.
pa
સદગત્ પુજ્ય માતુશ્રીની સેવામાં
આપે નાનપણમાં લાલન પાલન કરવા સાથે, મેઢપણમાં સ ંસાર સુખથી ચલાવી શકાય તે હેતુથી વ્યવહારીક કેળવણી આપી, સારૂ. આ ભવન જીવવા સુધારવાના પ્રયાસ કરેલા. એટલુ જ નહિ પણ સાર પરભવમાં કલ્યાણ થાય તે સારૂ ધાર્મીક જ્ઞાન આપી દસ તરફ રૂચીવાળા કરવા પ્રયત્ન કરેલ તે પ્રતાપેજ આજે મારામાં જે શ્રી ભાવના રહેલી છે તે આપનાજ પ્રતાપ છે. સાવા આપના અને ઉપકારક પ્રેરાઇને, તેની યાદગીરીમાં ફૂલ નહિ તેા ફૂલની પાંખડી રૂપ આ મેઘકુમાર ચરિત્રમાં આપ માતુશ્રીને સ્મ જલી સમી કંઈક અંશે ઋણમાંથી મુક્ત થવાની ઈચ્છાવાળા હું છું આપને ચણ પુત્ર.
નગીન
mamuddi
||
emoldm: Bundes,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com