________________
ॐ नमः
આપણુ પત્રિકા
ભુતકાળમાં જેઓ આ સ’સારસાગર તરી સિદ્ધ ગતિ પામ્યા છે એવા સિધ્દ ભગવતાને, વર્તમાન કાળમાં આ માક્ષગતી પામવાને પ્રયાસ કરી રહ્યા છે એવા અરિહંત પ્રભુ, આચાય પ્રભુ, ઉપાધ્યાયજી અને મુનીરાજને, તેમજ ભવિષ્ય કાળમાં જ સસાર સાગર તરવાને પ્રયાસ કરી તેમને, એવા ત્રણે કાળના પચ પરમેષ્ઠી દૈવાને આ મેઘકુમાર ચરિત્ર અર્પણ કરી કૃતાર્થ થા` છું. હું છું તે પચ પરમેષ્ઠી દેવાના ચણ રજ ઉપાસક
નગીનદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com