________________
પીળા રંગવાળે, તેમજ લાક્ષારસા મુંડાનાં ફૂલ, જાસુદનાં ફૂલ રાતા બંધુ છવકનાં કૂલ, હિંગ, કંકુ, ઘેનું અને સસલાનું રૂધિર, છબી ગાયના જેવા રાતા વર્ણવાળા, તેમજ મેર, લીલમણિ, ગળી, પોપટનાં પીછાં, ચાસ પક્ષીનાં પીછાં, ભમરાની પાંખ, નીલકમળને સસુહ, તાજા શિરીબનાં ફૂલ, તાજુ લીલું ઘાસ એ સર્વના જેવા નીલા રંગવાળા તેમજ સેઇરો, કોલસા, રિઝરત્ન ભ્રમરને સમુહ અને મેસ જેવા કાળા રંગવાળાં એટલે પાંચે વર્ણવાળાં વાદળાં વાયુના લીધે બહોળા આકાશમાં આમતેમ ચાલતાં હોય, ગરવ થતા હોય, નિર્મળ શ્રેષ્ટ જળધાર વડે ગળેલો, પ્રચંડ વાયુથી હણાએ પૃથ્વીના તળીઆને ભીંજાવી દે ઉપરા ઉપરી શીધ્રપણે વરસાદ વરસતો હોય, અને વરસાદના પડવાથી પૃથ્વીતળ શીતળ કરાયું હોય, પૃથ્વી જાણે લીલા ઘાસરૂપી સાડી ધારણ કરી રહી હોય, વૃક્ષોને સમુહ નવપલ્લવિત થયો હોય, વેલાના સમુહ વિસ્તાર પામ્યા હેય, પૃથ્વીના ઉંચા પ્રદેશે પાણી. વહી જવાથી કાદવ રહીત ચોકખા થયા હોય, પર્વત અને કુંડ સૌભાગ્યને. પામ્યા હોય, વૈભારગીરીના ભગુપાત અને કટકમાંથી ઝરણું વહેતાં હેય, પર્વતની નદીઓ ધણા વેગથી વહેતી હોવાથી ફીણ સાથે કહાળા પાણીથી વહેતી હેય, ઉઘાને જાતજાતનાં વૃક્ષનાં અંકુર
અને બિલાડીના ટેપવાળાં થયાં હોય, મેઘની ગજેનાથી આનંદ પામી કાયરે નાચ કરી રહ્યા હોય, અને મયુર સાદ કરી રહ્યા હોય, અને વર્ષાઋતુને લીધે મદ ઉત્પન્ન થવાથી ઢેલ સાથે કર્યો કરતા હોય, ઘરની પાસેના બાગોમાંનાં ફૂલઝાડ નવીન ફૂલની સુગંધી ફેલાવતાં હૈય, કયલાના સ્વરથી કથા એલાં મગરમી બહારનાં ઉદ્દાને ઈલ્ડ ગોપી-રાતા કીડાઓથી શોભતાં હય, ચાતક પક્ષીઓ કરૂણાજનક સ્થર કરતા હોય. નમી વાએલા કૃણી ઉક્ત સુશોભિત હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com