________________
પ્રસ્તાવના.
અડધા સૈકા ઉપર થઇ ગયેલા પુણ્ય પ્રભાવક મહાશુી મણિવજયજી દાદાનુ જીવન ચરિત્ર આમાં આપવામાં આવેલુ છે. એથી, મારી માન્યતા મુજબ, પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રીમલિવજયજી મહારાજના અગાધ ઐતિહાસિક અને અનુભવ જ્ઞાનામૃતને વાંચકાને પ્રસંગાનુસારી સારો લાભ મળશે! આ જીવન ચરિત્રના વધારાથી, પ્રસ્તુત ઉપકારની ભવ્યતામાં ઉપયોગિતામાં સાથેજ વિશેષ વધારા થયેલા ગણાશે. વાંચકા આ આખી રસધારને સંપૂર્ણ વાંચે અને સમુદ્ધિથી સારએધને ગ્રહણ કરે શીલ અને સત્ત્વવાન થાય એ ભાવનાને અંતિમ વ્યકત કરી અત્રે વિરમું છું.
સુનિ જ’અવિજય.
રાજનગર, જૈન વિદ્યાશાળા, વિ. સ. ૧૯૮૦ ભાદ્રપદ કૃષ્ણ ૧૦
સ
છપાય છે !
છપાય છે ! !
છપાય છે !!!
પરોપકારી પરાક્રમની પરાકાષ્ઠા. ચાન
ભીમકુમારનું ભુજામી.
પંડિત પ્રકાંડ શ્રી ભાવદેવ કૃિત શ્રી પાર્શ્વનાથ સ્વામિના ચરિત્રમાથી ઉષ્કૃત આ નવલકથા આધુનિક કલ્પના સૃષ્ટિને મ્હાત કરનારા પ્રાવનિક નવલકથાઓમાંની એક છે. વસ્તુ વણુન અને વિષયમાં ઍ પવિત્ર ચમત્કાર અને અહિંસાના પ્રેમ શૌય મય માધ પાઠ આપનારી છે. રાયલ ઉંચા ગ્લેજ ફાગલમાં ૧૨ પેજી લગભગ ૨૫૦ પેજમાં પાકા કુંડાના સુંદર બાઇન્ડીગ સાથે મનહર ટાઇપમાં છપાઈ ટુક સમયમાં બહાર પડશે. અગાઉથી ગ્રાહક થનારને માટે ફક્ત એકજ રૂપીયા પાસ્ટેજ અલગ
મળવાનુ` ઠેકાણુ —
૪૩
જૈન વિદ્યાશાળા. ડોશીવાડાનીપાળ–અમદાવાદ. હાજાપટેલની પાળ-અમદાવાદ.
શ્રી વીર-સમાજ ઓફીસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com