________________
૨૮
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
૪. ગુલાબવિજયજ એમનાં જન્મસ્થાન વિગેરે હકિકત જાણવામાં નથી.
૫. શુભવિજયજી તેઓને સંબંધમાં પણ વિશેષ માહિતી નથી.
૬. સિદ્ધિવિજયજી ( આચાર્ય શ્રી વિજય સિદ્ધિસુરીશ્વરજી) રાજનગર ક્ષેત્રપાળની પોળમાં એકીવર્ય મનસુખરામ તેમનાં સુપત્નિ ઉજમબાદ–તેમને છ પુત્ર અને એક પુત્રી હતાં. સૌથી નાના પુત્ર ચુનીલાલ હતા. તેમનો જન્મ સંવત ૧૯૧૧ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે થયો હતો.
બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યવાન છતાં માતાપિતા વિગેરેના અત્યાગ્રહથી લગ્નગ્રંથીથી જોડાયા, પરંતુ વૈરાગ્યવાસનામાં ન્યુનતા થઈ નહીં. સુભાગે સ્ત્રી સુકુલીન સાનુકુળ મળી, જેથી ભાવનાને પુષ્ટિ મળી. છેવટે સંવત ૧૯૭૪ ના જેઠ વદ ૨ ને રોજ ચારિત્ર ગ્રહણ કર્યું અને વયોવૃદ્ધ દાદાશ્રી પં. મણિવિજયેના શિષ્ય થયા. સ્ત્રીની ઇરછા પણ તે અવસરે દીક્ષા લેવાની હતી. પરંતુ પ્રતિકુળ પ્રસંગો હોવાથી પાંચ વર્ષ પછી સંત ૧૯૩૯ માં ચારિત્ર ગ્રહણ કર્યું. હાલ માં તેઓ લગભગ ૭૦ વર્ષનાં વયોવૃદ્ધ થયાં છે. તેમનો રિવ્યા વિગ પણ માટી છે.
મુનિવર્ય શ્રી સિદ્ધિવિજયજીએ પ્રથમ ચોમાસામાં જ પિતાના વિનયગુણથી ગુરૂવર્યની પ્રીતિ સંપાદન કરી. કૃદ્ધિ અને અકા ગુરૂની સેવાને સારો લાભ લી. ચોમાસુ સંપૂર્ણ થયા બાદ અના છતાં ગુરુ આજ્ઞાને આધીન થઈ પિતાના ગુરૂભાઇશ્રી ભાવજયજી સાથે વિહાર કરી રાંદેર ગયા અને ત્યાં વયોવૃદ્ધ અને ગ્લાન મુનિવર્યશ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થયા. લગભગ આઠ વર્ષ પર્યત વિનયપૂર્વક સેવા કરી તેમની પ્રતિ સંપાદન કરી, વ્યાકરણ તથા પ્રકરણાદિ શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું લેક પ્રિયતાદિ ગુણોથી સંઘમાં પણ બહુ માનનીય થયા. ત્યાર પછી કેટલીક મુદત સુધી શ્રીમદ્ આત્મારામજી મહારાજના સમાગમમાં રહ્યા અને સૂત્ર સિદ્ધાંતોને સારો અભ્યાસ કર્યો. પછી પાછા રત્નસાગરજી પાસે રહ્યા. કેટલીક મુદત તેમની સેવા કરી પિતાના શિષ્ય રિદ્ધિવિજયજીને તેમની સેવામાં મૂકી અનેક સ્થળોએ ચોમાસા કર્યા અને શાસન સેવા બજાવી. સંવત ૧૯૫૭ માં સુરતન સંઘે આગ્રહ કરી પન્યાસજી શ્રી ચતુરવિજયજી ગણીને બાલાવ્યા. તેમની પાસે ભગવતિ સૂત્રના યોગોદહન કર્યા અને આપાઠ શુદિ ૧૧ દિવસે ર૭ મુનિવરે અનેક સાધ્વીઓ તથા અન્ય શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com