________________
૧૫ મું] ધર્મ પ્રાપ્તિ અને સ્વર્ગ ગમન. ૧૭૫ કર્યું કે જેના પ્રભાવે મારા સુખી જીવનમાં અનેક વિષમ કંટકે આવી નડ્યા? સાતિશય જ્ઞાની ગુરૂએ જ્ઞાન દ્વારા રાજાનો પૂર્વભવ જાણી રાજાને કહ્યું છે પૃથ્વી પતિ ! આ સંસારચકમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને સુખદુખની પ્રાપ્તિ પિતે ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મને જ આભારી છે, એ તો સર્વ કોઈને વિદિત છે, ચાહે અનંતબલી તીર્થકર હોય અગર પરાકમહીન સામાન્ય પ્રાણી હાય સર્વ કેઈને તે કર્મ છોડતું નથી. ભાગ્યવાન ! પૂર્વભવમાં અજ્ઞાનતાના પ્રભાવે કહો કે મેહપાતંત્ર્ય કડે, વિવેકશુન્ય થવાથી તે યોગ્યાયેગ્યને વિચારી શક્યો નહિ, જેના પ્રભાવે આ કટુક ફળે તે અનુભવ્યાં, સાંભળ તે તારે પૂર્વભવ. આ પ્રમાણે કહી ગુરૂમહારાજાએ રાજા વિગેરે પરિવ૬ સમક્ષ તેના પૂર્વભવ સંબંધી ચરિત્ર કહેવાનો પ્રારંભ કર્યો.
- હાઈ—– પ્રકરણ ૧૫ મું,
જ હોય સાર્થકર હોય
મેહ ધારતા જવાન
ધર્મ પ્રાપ્તિ અને સ્વર્ગ ગમન.
,
d
વિધ પ્રકારની સિદ્ધિથી પરિપૂર્ણ અને વિશાળ છેચંપા નામની નગરીમાં શંખ નામને એક
ધનાઢય શેઠ વસતા હતા. તેને સ્વધર્માનચા
રિણી અને શીલાલંકારથી સુશોભિત શ્રીનામની કિરણ પત્નિ હતી. ધાર્મિક કુલમાં ઉત્પન્ન થયેલાં આ બનેને બાલ્યાવસ્થાથી જ ધર્મને રાગ અનુપમ હતું, તેમના સંસ્કારી માબાપાએ ઉછરતા કુમળા છોડમાંજ ઉત્તમ સંસ્કાર સ્થાપન કર્યા હતા, જેના પરિણામે વયવૃદ્ધિની સાથે ધર્મરંગ પણ દિનપરદિન અતિશય વૃદ્ધિ પામતો હતે. અનુક્રમે ગૃહસ્થાવસ્થામાં જોડાયા પછી પણ તે ધર્મરંગ ચોળ મછડના જેજ રહેવા પામ્યો હતો. હંમેશાં નિત્ય નિયમાનુસાર બને જણા પિતાને ઘણે કાલ ધાર્મિક ક્રિયામાં વ્યતીત કરતાં હતાં, ભવ્ય જિનાલયમાં પ્રભુપૂજનને અપૂર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com