________________
બારમું 1
વીર માણિભદ્ર ધાણ ધાર દેશ પ્રસિદ્ધ, તિર્ણ થાનક તિહાં તીરથ કીધું તપગચ્છ નાયક વિદન નિવાર, મણિભદ્ર નામે જયકાર. મગરવાડ તિહાં તીરથ જાત્ર, નાચે ખેલે નાચે પાત્ર મલી સુવાસણ ગાવે ગીત, ઓચ્છવ મહેચ્છવ થાવે નિત્યં. ભેરી ભૂંગળ સરણાઈ સાદ, વાજે વંસાન ફેરી નાદ; કાલ દદામા ને મૃદંગે, નાચ જંત્ર સારંગી ચંગં. વાગે રણસીંગા કરણા, માણિભદ્ર સ્થાનિક ગહ ઘાટે; ઠામ ઠામથી આવે સંઘ, ચંદન પુષ્પ ચઢાવે ચંગ. સૂરિ મંત્ર તણા ધરનાર, તે આવે તહારે દરબાર; તેને આપે બુદ્ધિપ્રકાશ, ગચ્છ નાયક તે લહે સુખ વાસં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com