________________
પૂજન વિધિ
[પ્રકરણ
શ્રી માણિભદ્રજીનો છંદ
સરસતિ સામિણ પાય પ્રણમેવ, સુ ગુરુ નામ સદા સમરેવં; ગુણ ગાઉં મણિભદ્ર વીર, વિર માંહી શાહ સધીરે. ઉજેણી નગરી પવિત્ર, રાજ કરે વીર વિક્રમાદિત્ય; બાવન વીર રમે તિહાં રાસ, મણિભદ્ર કે તિહાં વાસં. દેત્ય નિવારણ તે તિહાં કીધું, ગેરડીએ નામે પ્રસિદ્ધ માને મોટા મહિપતિ રાજ, સંઘ ચતુર વિધ સારે કાજ. કલિયુગમાં જાગતે પીઠ, માણિભદ્રનું સ્થાનક દીઠ માલવ દેશ મહીં વર દીધું, દુઃખ દુકાલ તિહાં દરે કીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com