________________
અગિયારમું] વીર માણિભદ્ર
આ રીતે ઉજજયિની નગરીના એક વખતના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પિતાના અપૂર્વ ધર્મપ્રેમ અને અદ્ભુત આત્મબલિદાનને લીધે દેવ કેટિનું અતિ દુર્લભ સ્થાન પ્રાપ્ત કરીને પિતાનું યશસ્વી નામ સદાને માટે અમર કર્યું.
હજારે ધન્યવાદ છે ! એ ધર્માત્માના પરમ પવિત્ર આત્માને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com