________________
૬૦
મત્રસાધના.
[ પ્રકરણ
એમાં નવાઇ નહિ. એ માણસ પેલા જૈન યતિ પદ્મનાભસૂરિના મેકલાવેલ એક કાપાલિક હતા. કાળા ગેારા ભૈરવને વશ કરવા માટે તે કાળી ચાદશની રાતે આ ગધવી સ્મશાનમાં આવ્યા હતા. હરકેાઇ માટી સાધના સાધવા માટે મહાન સાધકોને કાળી ચૌદશની રાતે દૂર દૂરથી છેક ગ ધવી સ્મશાનમાં આવવું પડતું. આ કારણથી એ કાપાલિક પણ આજે અહી પેાતાની મેલી સાધના સાધી રહ્યો હતા. છેક સવાર પડતાં લગી જુદી જુદી ક્રિયાઓ કરતા રહીને એણે પાતાના મેલા પ્રયાગ સિદ્ધ કરી લીધા.
ટાંકાગચ્છના જૈન તિ પદ્મનાભસૂરિ વાચકની જાણ બહાર નહિ હાય. જેણે એક વખત માણેકશા શેઠનુ મન દેવદેરાસરનાં પૂજનઅર્ચનમાંથી ફેરવી નાખ્યુ હતું તે જ એ પદ્મનાભસૂરિ.
માણેકશાહ જેવા પ્રતિષ્ઠિત નગરશેઠને પેાતાના મત તરફ ફેરવી નાખવા માટે તે મગરૂર હતા. એક માણેકશાહ બીજા હજારાને ફેરવી શકશે એવી આશા એ સેવી રહ્યો હતા. પરંતુ આચાર્ય શ્રી હેમવિમળસૂરિની અદ્ભુત શકિતએ એ તમામ આશાઓ પર એક જ ઝપાટે પાણી ફેરવી દીધું હતુ'. પોતાની સઘળી જહેમત આમ એકાએક ધૂળધાણી કરી નાંખનાર આચાય શ્રી હેમવિમળસૂરિ ઉપર તે ઝેરી નાગ જેવા ક્રોધાયમાન બની ગયા હતા. કાઈ પણ રીતે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com