________________
કુંવ
સીટી.
[ પ્રકરણ
મુખમાંડળ સમક્ષ ધરીને એમની મુખાકૃતિનું ખારીકપણે એ નિરીક્ષણ કરવા લાગ્યા. આ રીતે વારાફરતી કેટલીએવાર તે તમામ યતિની સન્મુખ પ્રકાશ સહિત ફરી વળ્યા. સત્તાનું અધકારમય સ્થાન આજે એકાએક તેલિયા કાકડાના તેજસ્વી પ્રકાશ વડે પ્રકાશી ઊઠયું.
ભડકે બળતા કાકડાઓના પ્રકાશ અનેકવાર આંખા સમક્ષ આવવા છતાં આચાય અને એમના તિસમુદાય એટલા તા ધ્યાનમગ્ન હતા, કે માણેકશાહની આ ઉપહાસક્રિયા તેમ જ આવી અવહેલનાયુકત પરિચર્યા તેમના કાઉસગ્ગમાં યતકિંચિત્ પણ વિક્ષેપ ઉત્પન્ન કરવાને સર્વથા અશકત નીવડી. સમ્યધ્યાનમાં પ્રમત્ત બનેલા મહાત્માઓના હૃદયકમળની એક પણ પાંદડી હલાવવાને આ તમામ ક્રિયા નિરુપયેાગી હતી.
માણેકશાહે કરેલી આ કપરી કસેાટી તે પરિપૂર્ણ થઈ. પરંતુ તેની સાથે તે પશ્ચાત્તાપના એક ઝેરી ડંખ માણેકશાહ શ્રેષ્ઠીનાં સુ કામળ અ’તઃકરણમાં સદાને માટે મૂકતી ગઈ.
આજની રાત માણેકશાહ શેઠને માટે કાળરાત્રિ સમાન નીવડી. નિદ્રદેવી જે એમનાથી રીસાઇને દૂર દૂર નાસી ગઈ હતી. પશ્ચાત્તાપના કીડા આજે એમનાં અંતરને ઊડે ઉડેથી ફરડી કારીને ખાતે હતેા. સૂકાં સરાવમાં જેમ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com