________________
પ્રકરણ ૫ મું
ઘટસ્ફોટ
સાસુજી! વધામણી! વધામણું!” માણેક શાહનાં ધર્મપત્ની લહમીવહુ અતિ ઉમળકા ભેર પિતાની સાસુ સમક્ષ ઉપરોક્ત શબ્દોચ્ચાર કરતી આવી ઊભી. “વહુ બેટા! શાની વધામણી? શું મારે પુત્ર...”
ના માજી ! એવું તે હજુ કઈ નથી, પણ આજે આપણું ધન્યભાગ્ય કે ઉજ્જયિની નગરીને આંગણે મહાપ્રતાપી આચાર્ય શ્રી હેમવિમળસૂરિનું આગમન થયું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com