________________
પ્રકરણ ચાથુ
શુભાગમન
રાત્રિદેવીએ પૃથ્વીના પટ પર પાથરી દીધેલા અધારપિછાડા ગુપચુપ ખસેડી લેવા માંડયેા હતેા, ટપોટપ ફુટતા પરપોટાએ અદૃશ્ય થઇ જઇને જેમ સમુદ્રની અસીમ ફ્યામતામાં એકાકાર થઈ જાય, તેમ આકાશના તારલાઓ એક પછી એક અન ́ત આકાશની શૂન્યતામાં ફરી એકવાર અદૃશ્ય થતા જતા હતા, અધકારના અનંત આવરણને ભેદી દઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com