________________
Shilli
વીરમાણિભદ્ર
પ્રકરણ પહેલું
માલવભૂમિ
માલવ ભૂમિની મહત્તા ભારતવર્ષના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. માલવભૂમિ એ ભારતની ભૂતકાલીન ભવ્યતાના કીતિકળશ સમાન છે. વિદ્યા અને કળાની ઉપાસનાથી પરમ પ્રખ્યાતિને પામેલા, તેમ જ એક વખત સમસ્ત ભારતવર્ષના આકર્ષણરૂપ બનેલા, રાજા ભેજ એ જ માલવભૂમિના અમૃતમય અંકમાં ઉછર્યા હતા. ભાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com