________________
વીરમાણિભદ્ર
ટ્રાહા..
સરસ્વતી ભગવતી ભારતી, સુમતિ સુગતિ દાતાર; મુજ મુખ મદિર તુ રમે, સમય સૂધા આધાર. ગગા ગ`ગે અતિ ગુણી, કમલા કર કમલેણુ; જહુ તહ તુહ મુખ સોહિયે', સમય અમિય અમિએણુ. કòિપિ કર કમલે કરે, ચરણે રણુ અણુકાર; મણિભદ્ર ગુણ ગાયવા, જનની કરૂ જુહાર.
બારમું]
સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
અડિઅર્ધું છેઃ
શારદ શારદ શુભ મતિ દેવી, કવિકુલ કેાટી તુ` મન ધરેવી; સમય સમય પ્રત્યે' સાર કરેવી, ગેારા ગુણ ગાઉં” સમરેવી, ૪ મણિભદ્ર વરભદ્ર વિધાતા; વરદાયક વસુધા વિખ્યાતા, વાર વાર વીરા વીનવીચે, સંપત્તિ કારણ તું કવિ સ્તવીયે, ૫ તુજ તનુ તેજ દીવાકર દ્વીપે, મહીયલ મહીમા તુજ નવિ છીપે; ત્રિભુવન રાજા તું જગરા, ગૈારા ગુણ ગુરૂ જગ ગાજે. ૬ ચાહુ કરી ચાહું તુજ સેવા, દયાવંત દીપક તું દેવા; સમય સુધારસ ઝીલણુ હારા, ધી'ગર્ડ 'અડ તુજ પરિવારા. ૭ ભયંકર ભૂતલ ભૂત નસાડે, શાકણ ડાકણ ફંદે પાડે; રંગે રમા રાસ રમાડે, ગ્રહગણ તારા ફાટી ભમારે. ૮
www.umaragyanbhandar.com