________________
બારમું]
વીર માણિભદ્ર લક્ષ્મી ઘર આવે સ્વયમેવું, માણિભદ્ર તુમ તૂ દેવ; હય ગય પાયગ સુખપાલ, મોટા મંદિર ભરિયા માલ. નવ નિધિ ઘર તણે સંજોગ, માણિભદ્ર નામે સુખ ભેગ; ૐ કાર જપીએ તુમ નામ, સીજે મુજ મન વાંછિત કામ. પવિત્રપણે ધરે તુમ ધ્યાન, તે નર પામે જગમાં માન, સુરવર માંહી વડે જેમ ઇંદ્ર, ગ્રહગણ માંહી વડે જેમ ચંદ્ર. બલવંત માંહી બાહુબલ વીર, વીરા માંહી માણીભદ્ર વીર; રચના કરે કવીશ્વર કોર્ડ, કરી ન શકે તાહરી હેડે. શ્રવણે સુણતાં બહુ સુખદાય, દુખ દાલીદ્ર દ્વરે પલાયં; માણિભદ્ર તું જાગતી જે, સંઘ ચતુરવિધ શાન્તિ પિત.
, ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com