________________
(પ્રકરણ
પૂજન વિધિ ભર દરિયામાંહી તેફાન, બેડી તેડે માણિભદ્ર પ્રધાન પર દલ આવ્યાં દૂર પલાય વેરી કેઈ ન માંડે પાયું. મારગ ભૂલ્યા મેલે સાર્થ, જળમાં ડૂખ્યા દીયે હાથ; આગ બળતી શીતળ નીર, ધ્યાન ધરે માણિભદ્ર વીર. બંદીખાનેથી છોડાય, રાજા રૂઠયા સનમુખ થાય; ધાડ પડાથી ચોટા ચેર, તુમ નામે કઈ ના કરે છે, ઘર ઘરણી સું નિરમળ ચિત્ત, તુમ નામે એ પુત્ર વિનીત; દક્ષણાવર્ત ને ચિત્રાવેલ, તુમ નામે આવે રંગ રેલું. સેના સિદ્ધિ પુરસે જેહું, તુજ નામે રહે ઘર નેહ, કામ કુંભ ચિંતામણિ રત્ન; તુમ નામે રહે ઘર જર્ના,
વર
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com