________________
ઉપસહાર
333
રીતે આવક થાય છે, જેના નિર્વાહ સમાજને પૈસે થાય છે, ને જેમાં સમાજના અમુક સમૂહેાને જવાની છૂટ છે— તે સ્થળામાં પ્રવેશ કરતાં કે તેને ઉપયાગ કરતાં માણસાને રાકવાની છૂટ કાઈને નથી, હાઈ ન શકે. જળાશયેા, ધમ શાળાઓ વગેરેના ઉપયેાગ કરતાં કાઈ ને પણ રાકનાર માણુસેને આપણાં શાસ્ત્રાએ ‘ મ્લેચ્છ’ કહ્યા છે.
આમ આજે જે ચાલે છે તે શાસ્ત્ર નથી પણ રૂઢિ છે. ધર્માંના ક્ષેત્રમાં પણ આવી રૂઢિએ આપણે ત્યાં હંમેશાં બદલાતી આવી છે; તે આપણી પેાતાની નજર આગળ પણ ઘણી બદલાઈ ગઈ, એ વાતની તે ભાગ્યે જ કાઈ ના પાડશે. ધમાં કશું નવું ડગલું ભરવું એ જ જો પાપ હોત, તે! તેમાં નવા નવા સંપ્રદાય ઊભા થાત શા સારુ? એ સર્વ સંપ્રદાયેાના સ્થાપકાએ કઈક તે ચીલા નવા પાડવા જ છે.
"
ખરુ જોતાં હિંદુ ધર્મે તે। ઢિઓના આવા પરિવર્તનને ચેાકસ માન્યતા આપી છે. મનુએ કહ્યું છે: · કૃતયુગમાં માણસાના ધર્મ જુદા, ત્રેતા તે દ્વાપરમાં જુદા, અને કલિયુગમાં જુદા. આમ યુગ બદલાય તે પ્રમાણે ધર્મો પણ બદલાય છે. ’૧ રૂઢિએ તે આચારે। વખતાવખત બદલાતાં ન હોત, તે જુદી જુદી અનેક સ્મૃતિએ પણ શા સારુ થવા પામત? વૃદ્ધ યાજ્ઞવલ્કપ કહે છે કે
.
સ્મૃતિએ લખનારા અગાઉ ઘણા થઈ ગયા છે, તે ઘણા હજુ હવે પછી થશે.'૨ શંકરસ્મૃતિ કહે છેઃ ધનાં પ્રમાણામાં દરેક યુગે, યુગબળને લીધે, પલટા થાય છે. તેમ તે પ્રમાણે દરેક દેશમાં જુદાં જુદાં હોય છે. '૩ મનુસ્મૃતિના ભાષ્યકાર મેધાતિથિએ કહ્યું કે આવા જ્ઞાની ને સદાચારી મનુએ સ્મૃતિ બનાવી એટલા માટે તે પ્રમાણભૂત મનાઈ. આજે જો કાઈ આવા ગુણવાળા માણસ આવા જ હેતુથી ગ્રન્થ રચે, તે તેની પછીના માણસેાને માટે તે મનુ વગેરે જેવે પ્રમાણભૂત થઈ પડે. ’૪
"
ધમમાં એ અંગ છે. એક અંગ તે શાશ્વત સનાતન સિદ્ધાન્ત. એવા સિદ્ધાન્તા - – સત્ય, યા, અસ્તેય, ઇન્દ્રિયનિગ્રહ આદિ સર્વ દેશમાં, સર્વ ધર્મમાં, તે સર્વ કાળમાં લાગુ પડે છે. બીજી
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com