________________
૧૫૩
સદ્ધિપ્રવેશ અને શાસ્ત્રા
મદરામાં પડારમ્ — અર્થાત્ બ્રાહ્મણેતર રશૈવા પૂજારીનું કામ કરે છે.૧૬
- અક અથવા
-
આ સંપ્રદાયમાં શિવભક્ત સ્ત્રીઓ પણ ઘણી થયેલી છે. તેમાં અવ્વઈ, કારળ અમૈયર વગેરે વિશેષ પ્રસિદ્ધ છે. ઉમાપતિ શિવમ્ નામના એક બ્રાહ્મણ ભક્ત, જે ચિદંબરમના નટરાજના પૂજારી હતા, તેમને વનું અભિમાન જરાયે નહોતું. તેમણે એક હરિજન ભક્તને શૈવ સંપ્રદાયની દીક્ષા આપેલી, ને તેમને તત્ક્ષણ શિવા સાક્ષાત્કાર કરાવેલા. તયુમનવાર નામના એક સત પણ વેલ્લાળ ( ૬ ) જાતિના હતા.
૧૭.
વૈદૌલિ નામના એક વિદ્વાન બ્રાહ્મણે અન્ત્યજ કન્યા સાથે લગ્ન કરેલું. તેની સતિમાં છોકરાછોકરી મળી સાત બાળકે થયાં. અધાં વિદ્વાન અને શાસ્ત્રન થયાં. સાતેએ જુદા જુદા વિષયે પર તામિલ ભાષામાં ઉત્તમ ગ્રન્થે! લખેલા છે. એમાંની એક બહેન અન્વ તે કવિયત્રી હતી, તે તેણે શિવભક્તિનાં ઘણાં પદો લખ્યાં છે. તે ઉપરાંત તે અનેક શાસ્ત્રામાં નિષ્ણાત હતી. દરેક શાસ્ત્ર ઉપર તેને એક એક ગ્રન્થ છે, અને નીતિશાસ્ત્ર ઉપર તેા ત્રણ ગ્રન્થ છે. તેના એક ભાઈ તિરૂવલ્ગુવાર, જે પ્રસિદ્ધ શિવભક્ત હતા, તેમને વિષે કહેવાતું કે તિરૂ જેવા તેા એક તિ જ છે, અર્થાત એના જોટા નથી. આ સાતેય ભાઈબહેન આવન અવિવાહિત રહેલાં. આ બધાં અન્ત્યજ માતાનાં સતાને! આજે દક્ષિણ ભારત એમની સ્મૃતિને પૂજે છે, ને એમને વિષે સકારણ ગર્વ લે છે.
‘નમઃ શિવાય' એ પંચાક્ષરી મત્રના જાપ કરવાને કાઈ પણ જાતિને માટે નિષેધ નથી, એ આપણે પાછળ જોઈ ગયા છીએ. ભક્તિમાર્ગના આ સંપ્રદાયમાં પણ વર્ણ અને જાતિના ભેદને ગૌણ માનવામાં આવેલા છે. બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખનાર આચાર્ય શ્રીક એક વચન ટાંક્યુ છે, તેને અથ એ છે કે શિવ નામને ઉચ્ચાર કરનાર ચંડાલ હોય તે!પણ તેની સાથે વાત કરે, તેની સાથે રહે, તેની સાથે ભેાજન કરેા.’૧૮
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com