________________
૧૨૮
સ'દિરપ્રવેશ અને શાસ્ત્રા
સાથે, આંડાળને લઈ જવા આવ્યા. વેદમન્ત્રોના ઉચ્ચાર અને જયધ્વનિ સાથે, રંગનાથ જોડે આંડાળનાં લગ્ન થયાં. આંડાળની વિરહવેના પૂરી થઈ. તેની ઝંખના ફળી. તેણે મન્દિરમાં પ્રવેશ કર્યો, ' ને ભગવાનની શેષશય્યા પર પડી. એકાએક વીજળી જેવા ચમકારે. થયા, અને આંડાળ રંગનાથની મૂર્તિમાં વિલીન થઈ ગઈ. આજે પણ એ વિવાહના ઉત્સવ પ્રતિવર્ષ ઊજવાય છે. આંડાળનાં રચેલાં પદેશ દક્ષિણ ભારતમાં લાખા લેાકેાની જીભે છે. શ્રીરંગમનું મન્દિર ઘેાડા મિહના પર હિરજના માટે ખુલ્લું મુકાયું ત્યારે શ્રી. ચક્રવતી રાજગેાપાલાચાય દિલ્હીથી તાર કર્યાં હતા, તેમાં કહેલું : આજે આંડાળના આત્મા કેવા પ્રસન્ન થયા હશે !’
:
આળવારે। પછી આચાર્યોની પરંપરા થઈ. તેમાંના એક રામાનુજ હતા. આ પરંપરાએ વણુ ધમ ની મર્યાદાને સાવ છેડી દીધી નહી’. ‘ રામાનુજ એક તરફ ઊંચા ગણાતા વર્ષોંની બધી પ્રાચીન મર્યાદાએ ટકાવવા આતુર હતા, તેની સાથે દેવનગરનાં કાર નીચામાં નીચા ગણાતા વર્ગોને માટે ખેાલવાની ઇંતેજારી પણ તેમને હતી. નીચલા વર્ગોની ધાર્મિ`ક ઉન્નતિને માટે તેમણે પેાતાના જમાનામાં જે કંઈ બની શકે એવું હતું તે બધુ કર્યું. એવા હજારા માણસાને તેમણે વૈષ્ણવ સંપ્રદાયમાં આણ્યા; તેમને ધશ્રદ્ધા આપી; અને, વૈદિક બ્રાહ્મણાના સિદ્ધાન્તાને કઈ રીતે ભંગ કર્યો વિના, પેલા લેાકા પાસે વૈષ્ણવ આચાર અને રીતરિવાજને સ્વીકાર કરાવ્યા.’ ૮
અન્ત્યજોનું · અન્ત્યજ' નામ બદલી જેમ આજે ‘ હિરજન ’ રાખવામાં આવ્યું છે, તેમ રામાનુજે તેમનું નામ ‘તિરુકુલત્તર ’ ( અર્થાત્ શ્રીકુળના) રાખ્યું હતું. રામાનુજને સંપ્રદાય ‘ શ્રીસંપ્રદાય ’ કહેવાય છે. એટલે કે તેમણે હિરજનાને પેાતાના સંપ્રદાયના ગણેલા.
શ્રીકાંચીપૂર્ણ નામના એક વિદ્વાન હતા. કેટલાક કહે છે કે તે વૈશ્ય હતા, કેટલાક કહે છે કે શૂદ્ર હતા. છતાં રામાનુજાચાયે એમને પ્રસાદ લેવાને કેટલાયે પ્રયત્ન કરેલા. રામાનુજ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારની આ વાત છે. કાંચીપૂર્ણ સ્વામીએ તેમને કહ્યું :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com