________________
( પર )
મહાવીર અને શ્રેણિક
માત્ર પણ ન્યૂન નથી. આજે પ્રત્યક્ષપણે જોવાથી મારી આંખા પણ સાક થઈ.” એક–બીજાની સામે જોઇ અન્નેએ મૃદુ હાસ્ય કયુ`. “સુજેષ્ટા ! ચાલા, તમારા સ્નેહથી આકર્ષાઇ અહી’ સુધી તમને તેડવા આવ્યે છું તેા ઝટ ચાલા. વિશેષ સમય અહીંયા રોકાવુ` ઉચિત નથી.”
66 હા ! અમે તૈયાર છીએ. આપના આગમનની અમે આતુરતાથી કયારનાય રાહ જોતાં હતાં. આખરે આપના દર્શાન થયા, અમારાં નેત્ર સલ થયાં.” સુજેષ્ઠાએ સ્વાગત કર્યું.
“ધન્ય ભાગ્ય માશં કે,તમારા જેવાં સ્ત્રી-રત્નના મને મેળાપ થયા. મારા મનુષ્યભવ સલ થયા. ” શ્રેણિક નરપતિએ કહ્યું, બન્નેને એક—મીજાના દર્શનથી અનુરાગ ઉત્પન્ન થયા હતા.
સુજેષ્ઠાએ ચેક્ષણા તરફ ફ્રીને કહ્યું : “ એન ! ચાલે રથમાં બેસી જઇએ ” એમ કહી બન્ને એના રથમાં ચઢી એડી. એટલામાં સુજેષ્ઠાને કંઇક યાદ આવવાથી તરત જ રથમાંથી નીચે ઉતરી શ્રેણિક નરપતિને કહેવા લાગી: “ મહારાજ ! હું રત્નનાં આભરણુ ભૂલી આવી છુ' તે લઇને આ આવી ” એમ કહી જવામ સાંભળ્યા વગર તે ચાલી ગઇ. ઘેાડીવાર સુધી રાહુ જોઈ પણ કાઈ આવ્યું નહિં, જેથી મગધરાજના અંગરક્ષકા ખેલ્યા: “ મહારાજ ! કાર્ય સિદ્ધ થયા પછી શત્રુના આંગણામાં વિનાકારણે વલમ કરવા તે હિતાવહ નથી, માટે સત્વર આપણે અહીંથી ગમન કરવું જોઈએ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com