SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) મહાવીર અને શ્રેણિક. વરે કહ્યું. “આ ચિત્રપટ જેની પાસેથી લાવી તેને જ વાત કર, તે આપણે રસ્તો કાઢશે. કઈ રીતે અમને તે મેળવી આપશે.” હા, હા બેન ! એ રસ્તે ઠીક છે. આ યુક્તિથી જરૂર આપણે ફત્તેહ મેળવીશું. આપણું કાર્ય આપણે સિદ્ધ કરીશું.” ચેલાએ અનુમતિ આપી. “એ વણિક પણ ભલે દેખાય છે. કાંઈ રસ્તે દેખાડે તે દેખાડે.” દાસીએ જણાવ્યું. તે જા ને ફતેહ કરી ઝટ વહેલી આવ. આ ચિત્રપટ પણ તેને આપતી આવ. જે તારા કાર્યમાં તું સાવધાન રહેજે” સુજેષ્ઠાએ છબી દાસીને આપી અને જણાવ્યું. “બેન ! કોઈ પણ રીતે એ વણિકને સમજાવી આપનું કાર્ય હું પાર ઉતારીશ. આપને સુખી કરીશ.” એમ કહેતી દાસી પેલું ચિત્રપટ લઈ અંતઃપુરમાંથી વણિકની દુકાન તરફ રવાના થઈ. શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં દરેક પુસ્તકે શુદ્ધ, સારાં અને સસ્તાં મળવાનું વિશ્વાસપાત્ર સ્થાન જેન સરતી વાંચનમાળા. પાલીતાણા (કાઠીયાવાડ). www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy