________________
કઠીયારો
(૩૩૫) પ્રતિદિવસ ભિક્ષાને માટે ફરતા રાજગૃહ નગરમાં એ કઠીયારા મુનિની આ સ્થિતિ હતી. લેક એને મેઢે કહેવા લાગ્યા. “ ઠીક કર્યું છે. સાધુ થયો ને જેટલાય પૂરે નહેતે મલતે તે હવે રાજ માલપાણી ઉપર હાથ નાખે છે ને ? ”
“ ફાળે હવે તે. બસ માલપાણે ઉડાવ ને મજા કર, ઠીક યુક્તિ શોધી કાઢી છે? સાધુ ન થયો હોત તે તને આવું ખાવાપીવાનું ક્યાંથી મલત ? ” બીજાએ કહ્યું.
રેજની આવી વાતોથી તે કઠીયારે કંટાળી ગયે. ધીરજની પણ હદ હોય છે. ગમે તે તપસ્વી કે ગી પણ ધીરજ તે કયાં સુધી ધારણ કરી રહે. દુર્જનનાં મર્મવાક્યથી ગીજનેનાં પણ હદય ભેદાય તે પછી સંસારીઓની વાત કયાં? કઠીયારે જે કે સાધુ હતું છતાં શિખાઉ અને અભ્યાસી હતો. પૂર્વના લઘુકમી પણાથી એને કઠીયાર છતાં દીક્ષા લેવાની વૃતિ થઈ અને મુનિપણું, અંગીકાર કર્યું; છતાં લેકની આવી મશ્કરીપૂર્વક નિદાથી તે કંટાળી ગયો. એની ધીરજ ખુટી ગઈ, છતાં એ સાધુ હતા તે બીજું શું કરી શકે ? બાવશે પરીસો સહન કરવા એ તો સાધુધર્મના સિદ્ધાંતે છે. ક્રિયાઓ કરવા ઉપરાંત પીરસહને સભ્યપ્રકારે સહન કરવા એના
કરતાં અધિક મહત્તા સાધુધર્મ માટે બીજી કઈ હોય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com