________________
મહાવીર અને શ્રેણિક.
ચણાને જોતાં સુજેષ્ઠા શરમાઇ ગઇ, સાવધ થઇ. અને પશ્ચાત્તાપ થયા કે પાતે ઠરેલ છતાં ઉતાવળથી જેમ તેમ બકી ગઈ. તરત જ તેણી મેલી. “ ચેક્ષણા ! જોયુ આ ચિત્રપટ. આપણે કાલે જોવા મગાવ્યુ હતુ તેજ આ ચિત્રપટ દાસી લાવી છે. ” એમ કહીને ચિત્રપટ સુજેષ્ઠાએ ચેલણાને આપ્યુ.
(૨૮)
ચેક્ષણા પણ ક્ષણભર એ ચિત્રપટ જોઇ સ્થભી ગઈ. “ અહા ! કેવું સુંદર ચિત્રપટ ! શું મગધરાજ શ્રેણિક નરતિ આવા રૂપવંત હશે કે ? ”
જરૂર, બલ્કે એથીય વધારે. ” પેઢી દાસીએ વચમાં આવીને ટહુકા કર્યાં.
tr
“ એ....મ, ત્યારે તેા જે સ્ત્રીના એ પતિ હશે એ શ્ર તેા પૂરી નશીબદાર ! ” ચેક્ષણા બેલી.
,,
“ એશક, મેાટા પુણ્ય વગર સ્ત્રીઓને મનગમતા વર ક્યાંથી મળે ? ” સુજેષ્ઠા બેલી.
સુજેષ્ઠા અને ચેન્નૈણા અર્થ સૂચક દૃષ્ટિથી એકબીજાને અરસપરસ જોવા લાગી. “ પણ માટી બેન ! તમે મારા આવ્યા પહેલાં શુ ખેલતાં હતાં ? ” ચેલ્રણાએ પૂછ્યું.
“ તે જાણીને તું શું કરશે ચેરૂણા ? એ હૈયાની ભાવના હૈયામાં જ સમાવા દે. બહાર પાડવાથી રખેને કઇંક મુશ્કેલી ઉભી થાય.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com