________________
(૩૩)
મહાવીર અને શ્રેણિક. ગમે તે સિંહ પણ પાંજરામાં પૂરાયેલે શું કરી શકે? પ્રોત નિરાધાર હતું, જેથી તે શ્રેણિકના શબ મુંગે મેં એ સાંભળી રહ્યા હતે.
બોલની ! કયાં ગયું તે તારૂં બળ? તારા ચૌદ સામતરાજાએ, તારું સૈન્ય, તારા મહારથી ચેતાઓ બધા કયાં ગયા? જેના બળથી ઉદ્ધત થઈને તું વિના કારણે મારે શત્રુ થયે હતે. મારી રાજગૃહી ભાંગવા આવ્યું હતું કેમ?”
તથાપિ પ્રદ્યોત રાજા શું જવાબ આપે? ગમે તે સમર્થ છતાં પુરૂષ જ્યારે સમય પલટાય છે ત્યારે રાંક થઈ જાય છે. જે ગાંડીવ ધનુષ્યથી અર્જુન જેવા મહારથી
દ્ધાએ કૌરના સૈન્યને ક્ષોભ પમાડયું એ જ ગાંડીવ ધનુથવા અર્જુન સામાન્ય ભીલથી પરાસ્ત થયે, માટે જ કહેવત છે કે
સમય સમય બલવાન હૈ, નહિં પુરૂષ બલવાન, કાબે અર્જુન લુંટી, એહી જ ધનુષ્ય એ બાન.”
એ નિ:શસ્ત્રધારી પ્રદ્યોત સમર્થ હતે, ઘણા બળવાળા છતાં સમજણવાળો હતો જેથી તે મુંગે રહેવામાં જ સાર સમજ. શ્રેણિકની સમશેરની અણી તે તેની છાતી ઉપર હતી તે સિવાય શ્રેણિકના સેંકડે સુભટે સમશેરની અણીથી પ્રદ્યતને ડારતા ઉભેલા હતા. એવી સ્થિતિમાં
એક નિ:શસ પ્રદ્યોત શું કરી શકે છે કે તે સમર્થ હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com